SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪૪ ) પંડિતશ્રી અજબ સંમિશ્રણ કર્યું છે અને રાગ એટલા પ્રસિદ્ધ છે કે એ ગાવામાં આવે ત્યારે કુક બેલે છે. આપણે એ કળાકૃતિના થોડા નમુના જોઈએ. પંદર તિથિ. (ઢાળ સાતમી) વેશ્યાએ વધાવ્યા સ્વામી રે, ઉભી આગળ સા શિર નામી રે; કહે સાંભળે અંતરજામી, હાલાજીની વાટડી અમે જોતાં રે. ૧ વિરહાનળે દાઝી દેહરે, ઘણું વરસ રહી હું ગેહ રે; પણ ના નગીને તેહ વહાલાજીની. ૨ 1 x x x x પડવેદિન પીયુ સાંભરતાં રે,નિશિ મેર તે ટહુકા કરતાં રે; આઠ પહોર ગયા દુઃખ ધરતાં. હાલાજી. ૫ બીજે બીજીઓને નીહાળી રે, હું બાળપણની બાળી રે; | મેલી મુજને શું ટાળી? હાલાજી ૬ ત્રીજે ટીખળ એક જાગ્યુંરે, ચિત્રશાળીએ તુમ રૂપ લાગ્યું રે; જોતાં મનડું તિહાં લાગ્યુંહાલાજી ૭ ચોથે અવધિ ઘડી ચાર રે, કરી ચાલ્યા ચતુર તજી નાર રે; દેય ચાર વરસની વાર હાલાજી પાંચમે પંચામૃત ખાધે રે,પંચ બાણ તણે રસ વારે; જે જીવન કહાં નવી લાગે. હાલાજી ૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035309
Book TitleVeervijayji Janma Charitra
Original Sutra AuthorN/A
AuthorMauktik
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1935
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy