________________
( ૪ )
અને આબુથી ચંપાપુરી સુધીનુ સીધુ અંતર (છેટુ') અનુક્રમે આસ ૮૦૦ અને ૯૦૦ માઇલ થાય છે. વિહારની ષ્ટિએ એ અંતર તેથી ઘણુ એ વિશેષ થઇ જાય. આથી અંતરની દ્રષ્ટિએ વિચાર કરતાં પણ પ્રભુ અખ઼ુદ પ્રદેશમાં પધાર્યાં હતા એ સવિત જણાતું નથી.
બ્રાહ્મણુગામ રાજગૃહી અને ચંપાની વચમાં હતું. ભગવાન ત્રીજું ચાતુર્માસ ચંપાપુરીમાં કરવા જતા હતા ત્યારે બ્રાહ્મણગામ પધાર્યા હતા. ક્યાં ચંપા અને બ્રાહ્મણગામ અને ક્યાં આણુ અને બ્રાહ્મણવાડા ? શ્રીવીરપ્રભુ બ્રાહ્મણવાડા પધાર્યા હતા અને ત્યાં તેમને ઉપસર્ગ થયેા હતા એમ કહેનારાઓ તે સંબધી કઈ પણ પ્રમાણ નથી આપતા એ એક ખાસ વિચારણીય પ્રશ્ન છે. પ્રમાણજ ન હોય તેા, પ્રમાણુ ક્યાંધી આપી શકે ? તાત્પર્ય એ કે, બ્રાહ્મણગામ અને બ્રાહ્મણવાડા અને એક છે એ માન્યતા ને માની શકાય તેવી છે.
'
’એ
જીવિતસ્વામીનું મંદિર ' એ શબ્દો માત્રથી, પ્રશ્ન સુડસ્થલ પધાર્યા હતા એમ માનવું એ યુક્તિરહિત છે. એ શબ્દો આજસુધીમાં અનેક વાર અનેક રીતે વપરાયા છે. પણ એથી જે તે પ્રભુનું મ ંદિર જે તે પ્રભુની વિદ્યમાનતામાં ખંધાયું હતું. એમ ઠરતુ નથી. આ સંબંધમાં, નિસ દ્રષ્ટાંતાથી વાયકાને પ્રતીતિ થઇ શકશે:
......
१. सुधाकुण्डजीवितस्वामि श्रीशान्तिनाथः
२. जीवन्तस्वामिश्रीऋषभदेवप्रतिमा
३. श्रीजीवितस्वामी त्रिभुवनतिलकः श्री चंद्रप्रभः
વિવિધ તીરુપ પૃ. ૮૫. (ત્રો ચિવિષયો સંપાલિત),
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com