________________
જે “જીવિતસ્વામીનું મંદિર” કે “ જીવિતસ્વામી” એ શબ્દથી અનુક્રમે “જે તે પ્રભુની વિદ્યમાનતામાં બંધાયેલું મંદિર” કે “જે તે પ્રભુની વિદ્યમાનતામાં તેની પ્રતિષ્ઠિત થયેલી મૂર્તિ એવો અર્થ લઈએ તો, ઉપર્યુક્ત ૩ તીર્થ કરાના સંબંધમાં આ અર્થો કેવી રીતે ઘટાવી શકાય? ઉપર્યુક્ત તીર્થકરેની વિદ્યમાનતા આજથી લાખ વર્ષો પૂર્વે હતી એટલે મૃત્તિઓનાં નિર્માણ સમયે એ તીર્થકરોની વિદ્યમાનતા કેમ સંભવે?
આ સંબંધમાં, નીચેનાં દષ્ટાને પણ મહત્ત્વનાં થઈ પડે છે – ૧. સંવત ૧૫૨૨ માં પ્રતિષ્ઠિત થયેલી મૂર્તિ ઉપર
जीवितस्वामी चंद्रप्रभबिंबं ૨. સંવત ૧૫૩ માં પ્રતિષ્ઠિત થયેલ મૂર્તિ ઉપર जीवितस्वामिश्रीनमिनाथबिंबं
9. ૬૩. ૩. સંવત્ ૧૫૧૬ માં પ્રતિષ્ઠિત થયેલી મૂર્તિ ઉપર जीवितस्वामिश्रीशान्तिनाथ बिंब
પૃ. ૨૧૫. જેને ઘાતુપ્રતિમાલેખસંગ્રહ ભા. ૧ લે
(સ્વ. બુદ્ધિસાગરસૂરિજી સંગ્રહિત ) ૪. સંવત ૧૫૫૧ માં પ્રતિષ્ઠા કરેલી મૂર્તિ ઉપર श्रीअजितनाथजीवितस्वामिबिंब
૬. ૨૨. ૫. સંવત ૧૫૧૦ માં પ્રતિષ્ઠા કરેલી મૂર્તિ ઉપર
जीवितस्वामिश्रीशीतलनाथादिजिनचतुर्विशतिपट्टः पृ. ११९. ૬. સંવત ૧૪૮૧ માં પ્રતિષ્ઠિત થયેલી મૂર્તિ ઉપર श्रीजीवितस्वामिश्रीपार्श्वनाथवि
प. १५२.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com