SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦ ) પધાર્યા ન હતા, લાટમાં પણ નહીં. પ્રભુની છદ્મસ્થાવસ્થાના ખાર ચાતુર્માસની દૃષ્ટિએ પણ આ પ્રશ્ન વિચારણીય છે. પ્રભુએ અસ્થિક ( વ માન ), નાલંદા, ચંપાપુરી, પૃષ્ઠચંપા, ભદ્દીયા, ભટ્ટીયા, આભિકા, રાજગૃહ, લાઢ, શ્રાવસ્તી, વિશાલાનગરી અને ચંપાપુરી એમ છદ્મસ્થાવસ્થામાં ૧૨ ચાતુર્માસ કર્યો હતાં. આમાં લાઢનું ચાતુર્માસ ( જે કર્મ-નિજ રાથે થયું હતુ) એ જ અનાર્ય દેશનું ચાતુર્માસ હતુ. એ દેશમાં પ્રભુને, હાડકાંના ખપ્પરને માર, તેમનાં શરીર ઉપર કૂતરા વિગેરે ફૂંકાવા, માંસછેદન, ઉંચા કરીને નીચે અફ઼ાળવા વિગેરે વિવિધ પ્રકારનાં અકલ્પનીય દુ:ખા સહન કરવાં પડ્યાં હતાં, લેાકેાની ધ વિરોધી વૃત્તિને તેમને ભયકર અનુભવ થયા હતા. લાઢના લેાકેા એટલા બધા અનાર્ય અને નિઘૃણ હતા કે, ત્યાં મદિરા, પ્રતિષ્ઠા આદિનેસભવ જ ન હતા. વળી તેમને બીજા પ્રદેશે। માફક દુ:ખ કે ઉપસર્ગ માંથી રક્ષણ કરનારૂં પણ ત્યાં કાઈ ન હતું. વળી ભગવાન લાઢ દેશમાં ચાથાં અને પાંચમાં ચાતુર્માસ વચ્ચે ગયા હતા એમ માનીએ તા, અસ્થિક ગામ જ્યાં તેમનું પ્રથમ ચાતુર્માસ થયું હતુ તે અનાર્ય દેશમાં હતું, એમ માનવું જ પડે. આથી ભગવાને છદ્મસ્થાવસ્થાનાં ખાર ચાતુર્માસામાં એ ચાતુર્માસ અનાર્ય દેશેામાં કર્યા હતાં એમ નિષ્પન્ન થાય; પણ એમ કાઈ માને છે ? ભગવાન ચાથાં અને પાંચમાં ચાતુર્માસ વચ્ચે લાઢદેશમાં પધાર્યા હતા એમ માનીને, લેખકેા વિગેરેએ કેવાં અસંગત વિધાના કર્યા છે તે આ ઉપરથી સમજી શકાશે. નાંદીયાની ભારતવર્ષના પાંચ મહાતીર્થોમાં ગણના કરીને કે સંપ્રતિરાજા ગિરિરાજ શ્રી સિદ્ધાચળ, ગિરનાર, નાંદીયા વિશે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035304
Book TitleVeer Vihar Mimansa
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1936
Total Pages24
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy