________________
( ૧૬ ) ( વિજય અને તેના લાલ દેશના અનુયાયીઓ છેડે વખત સોપારકનગર અને ભરૂકચ્છ (ભરૂચ)માં રહ્યા હતા એમ કથા ઉપરથી, આપણે જોયું છે. વિજયના કેટલાક અનુ યાયીઓ ત્યાં કાયમને વાસ કરીને રહ્યા હોવા જોઈએ. તેમણે આ પ્રદેશને પોતાના અસલ દેશ લાઠનું નામ આપ્યું હોય એ બનવાજોગ છે. તેમણે આપેલું નામ કદાચ લાલના પાછળથી થયેલા અપભ્રંશરૂપે લાટ બન્યું હોય એમ પણ બનવાજોગ છે.)
લાઢ અને લાટ એ અને દેશની ભિન્નતા ઉપર્યુક્ત પ્રમાણથી જાણી શકાશે.
લાઢ (રાઢ) દેશ શ્રીવીરપ્રભુની છત્રસ્થાવસ્થામાં અનાર્ય દેશ તરીકે ગણાતા હતા. એને સજજડ પૂરા આચારાંગ સૂત્ર(પહેલે મૃત સ્કંધ, નવમું અધ્યયન, ત્રીજે ઉદ્દેશ ) વિગેરે ઉપરથી મળી રહે છે. તેના વજભૂમિ અને શુભૂમિ ( સુહ) એમ બે ભાગે હતા. વિદ્વાને પણ એ બે ભાગે માને છે. લાઢ દેશના ઉત્તર લાહ અને દક્ષિણ લાઢ એમ બે ભાગો હતા અને તે અજયા (ઉજજુ) નદીથી જાદા પડતા હતા એમ પણ ઘણા વિદ્વાને માને છે.*
વીર પ્રભુ ચોથાં અને પાંચમાં ચાતુર્માસ વચ્ચે લાઢ દેશમાં
# Uttara Radha and Daksina Radha were divided from each other, by tbe river Ajaya: Ancient Indian Tribes, Vol. II ( 1934 ), P. 9
(ઉત્તર રાઢ અને દક્ષિણ રાઢ અજયા નદીથી એક બીજાથી જુદા પડતા હતા).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com