SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૫ ) કટિવર્ષને હાલમાં બાણગઢ કહે છે અને તે બંગાળમાં દીનાજપુર જીલ્લામાં આવેલ છે. ગુજરાતના લાટ દેશની રાજધાની ઈલાપુર હતું. ભરૂચ પણ એ દેશની રાજધાની કેટલોક સમય હતું. લાટનાં પાટનગર ઉપરાંત, લાટના સંબંધમાં નિમ્ન પ્રમાણ ખાસ જાણવા જેવું છે – From the legend, we have seen that, Vijaya and his followers from Lala remained for some time, in Supparaka and Bharukaccha. Some of his followers must have remained there as setteers. It is possible that, it was they who gave the name of their old .country (Ladha ) to this region, which later on came to bear the name of Lata, perhaps a later corruption of Lala. Indian Historical Quarterly, (September, 1938.) P. 745. કેટિવર્ષ લાઢની રાજધાની હતું. એ ઉપરાંત, તે લાઠના એક ભાગ પંડવર્ધન-સુતિનો એક વિભાગ હતો એમ ઉપર્યુક્ત પ્રમાથી સિદ્ધ થાય છે. + The capital of Lata or the kingdom of Latesvara is said to be Elapur. De's Geographical Dictionary of Ancient and Mediaval India, 2nd edition ( 1927, ) P. 114. (લાટ દેવ કે લાટેશ્વરનાં રાજ્યનું પાટનગર ઇલાપુર હતું એમ કહે છે.) લાટ તેનું પાટનગર ભૃગુક—ભરૂચ કહેવાતું. પ્રસ્થાન. (સં. ૧૯૯૨ માગશરને અંક.) પૃ. ૧૬. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035304
Book TitleVeer Vihar Mimansa
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1936
Total Pages24
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy