________________
( ૧૦ )
કીલેપસર્ગ આખુ ઉપર સાનીમાં થયા હતા એમ માનવું એ કેટલું અધુ યુક્તિરહિત છે એ આ ઉપરથી સમજી શકાશે. આ સર્વ સ્થળા વચ્ચેનુ એકંદર અંતર કેટલું બધું થાય? સાની પાસે અપાપાપુરી અને ઋજુવાલુકા નદી છે એમ કાઇ ખતાવી શકશે ? પ્રભુએ આબુ, મારવાડ આદિમાં વિહાર કર્યાં હતા એમ જણાવવાને કંઇપણુ સંબંધ વિનાની કલ્પનાઓ કરવાથી, પ્રભુનાં વિહારનાં ખરાં સ્થળાને બદલે, ખીજા સ્થળેા કલ્પનામાંથી ઉભાં થયાં છે એ કેટલું બધું વિચિત્ર છે ? આવી રીતે કલ્પના કરનારાઆએ કલ્પનાની સીમાનું પણ ઉદ્લઘન કર્યું છે. કલ્પનાની પણ હૃદ હાવી જોઈએ એ પણ તેએ સમજ્યા હાય એમ દેખીતી રીતે નથી લાગતું. ચંપાથી સાની સુધીનાં અંતરના વિચાર કરતાં પશુ, પ્રભુ આખુ ગયા હતા એ સંભવિત જણાતું નથી. પ્રભુ એક રાત્રીમાં ઉજ્જૈનીથી ૪૮ ગાઉ પાવા ગયા હતા એ ઉપરથી, તેઓ ગમે તેટલુ અંતર ચાલે એમ ન માની શકાય. તેમનુ પણ દારિક શરીર હતું. વળી તેમને એટલું બધું ચાલવાનું કારણ પણું ન હતું. પ્રભુને થયેલ ઉપર્યુક્ત ઉપસર્ગાનાં સ્થાનામાં ફેરફાર થાય તા, ઋઅત તાપસાશ્રમ, મારાક, ઉત્તર ચાવાલ, દક્ષિણ ચાવાલ, આદિનાં સ્થાનામાં પણ ફેરફાર કરવા પડે; પણ આ સ્થળાનાં સ્થાના શાસ્રાદિથી વિચાર કરતાં, પૂ દેશમાં જ હાવાનુ જણાયછે. આથી આ દૃષ્ટિએ વિચાર કરતાં, ભગવાનને આખુ પ્રદેશ અને વઢવાણમાં ઉપસર્ગ થયાની માન્યતા આધાર રહિત કરે છે.
સ્થળનાં મંદિર સંબંધી, ખીજી બે ત્રણ ખાખતા પણ વિચારવાની રહે છે. મજકુર મંદિરની પ્રતિષ્ઠા કેશી ગણધરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com