________________
( ૯ )
ગામ અને રાજગૃહીની વચ્ચે પણ હતી. તે આલબિકા અને સાવથી વચ્ચે પણ હતી. બાદ્ધો પણ શ્વેતામ્બી સાવથી અને કપિલવસ્તુની વચમાં આવેલ હતી એમ માને છે ( જુએ, બુદ્ધચર્ચા પૃ. ૬૧૧ ). શ્વેતામ્બી પાસે આવેલ કનકમલ આશ્રમ આજીતુ કનખલ તીર્થ કેવી રીતે સંભવી શકે એ કલ્પનાતીત થઇ પડે છે.
અત્રે એક બીજી ખાસ વાત વિચારવા જેવી છે. જો અસ્થિક ગામને વઢવાણુ, છમ્માણિને સાની, નંદીપુરને નાંદીયાં, લાઢને ગુજરાતના લાટ, કનકખલ આશ્રમને કનખલ તી વિગેરે માની લઇએ તેા, પ્રભુનું પાંચમું ચાતુર્માસ ભટ્ટીયામાં થયું તે પહેલાં, પ્રભુ ગુજરાત-કાઠીઆવાડ અને મારવાડમાં ત્રણ વાર પધાર્યા હતા અને ખારમાં ચાતુર્માસ ખાદ, તેમને કીલેાપસ પણ મારવાડમાં થયેા હતા એમ માનવું પડે. આવી માન્યતાએ કેટલી બધી અસંગત થઈ પડે એ સહુજ સમજી શકાય તેમ છે.
ચંપાપુરીમાં ખારમું ચાતુર્માસ કર્યા બાદ, પ્રભુ જ શીયગામ અને મેઢીયગામ ગયા પછી, તેમને છમ્માણિમાં કીલેાપસ થયા હતા. તે પછી, પ્રભુ મધ્યમ અપાપાનગરી પધાર્યા હતા જ્યાં તેમના કાનમાંના ખીલા વૈધે કાઢી નાખ્યા હતા. ત્યારબાદ પ્રભુ જીવાલુકા નદીએ પધાર્યા હતા. તે પછી પ્રભુ જ ભીયગામ ગયા હતા જ્યાં સીમામાં આવેલી ઉત્તુ ( અજયા ) નદી ઉપર, તેમને વંશાક શુદ ૧૦ ને દિવસે,કેવળજ્ઞાન થયું હતું. પ્રભુ ત્યાંથી માર ચેાજન ચાલીને, પાછા અપાપાપુરી પધાર્યા હતા. પ્રભુને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com