SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ પુનર્લગ્ન ન ધર્મને મૂળ અર્થ વીતરાગ-શાસન છે. એટલે તેમાં * વૈરાગ્ય-માર્ગને જ પ્રાધાન્ય હોય. તે તે લનમાત્રને જ વખ-સાધારણ રીતે લગ્નમાત્રનાંજ કડવાં ફળ બતાવે. વીતરાગ-શાસનને ઉપદેશ કેવળ વૈરાગ્યપરત્વે છે. તેની દષ્ટિમાં એક માત્ર વિરાગી જીવન સારભૂત અને ઉપાદેય છે. સંસારી જીવન અને વિષય-સંગને તે તેણે મૂળથી જ અસાર અને દુઃખમય કરાવ્યાં છે. ત્યાં પછી પુનર્લગ્નને સવાલ તેની આગળ શી રીતે લઈ જઈ શકાય? સંસારી જીવનના વિષયમાં વિશ્લેષણ કરવાને તેને વિષયજ નથી. વૈરાગ્ય-રસ-ધારામાં ડૂબકી મારવી હેય, આત્મ-સ્વરૂપને અપૂર્વ આનન્દ ચાખવો હોય અને આધ્યાત્મિક કોયડા ઉકેલવા હોય તો એ કામ ધમ– શાસ્ત્રથી સમ્પાદન થઈ શકશે અને તે સુન્દરમાં સુન્દર રીતે થઈ શકશે; પણ દુન્યવી વ્યવહારમાં તેણે મુખ્ય ભાગ લીધો નથી. તેણે તે માત્ર બ્રહ્મચર્યજ પાળવાનું ફરમાવ્યું છે. સર્વથા બ્રહ્મચર્ય જીવન ગાળવું એજ એનું પ્રધાન ફરમાન છે. હા, તેણે શ્રાવક-ધર્મનું પણ વિધાન કર્યું છે અને તે પર સરસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035301
Book TitleVeer Dharmno Punaruddhar
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Yuvak Sangh
Publication Year1931
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy