________________
ગૃહસ્થાશ્રમ.
૦૧
into the world than can presumably be fed and reared.
"
અર્થાત—પાલનપાષણુ સારી રીતે કરી શકાય એટલાં સન્તાનથી વધુ સન્તાન નજ ઉત્પન્ન કરવાં જોઈ એ.
કામાન્ય દશા સન્તાનની ઉત્પત્તિમાં પણ કયાં વિચાર રાખવા દે છે. એક તસ્બીર કે વાસણેાના ઘાટ ઉતારવામાં પણ સાવધાનીની જરૂર પડે છે, તેા માનવીય મૂર્તિઓના નિર્માણુકર્મીમાં કેટલી સાવધાનીની જરૂર છે, એ સમજી શકાય તેવી મીના છે. રંગીલ’ગી, દારૂડીયા, દુવ્યસની અને ચપળીયા સમય–સ્થિતિ જોયા વગર, આરોગ્ય કે પ્રસન્નવૃત્તિના ખ્યાલ કર્યાં વગર, ધીરજનું લીલામ કરી દીવાની આસપાસ ઘુમરી ખાતા ફુટ્ટાની જેમ વિષયાનલમાં પડતું મૂકે છે. આ કઇ સ'ગ—વિધિ છે ! આવી દુર્દશામાં ગર્ભાધાન થાય તા કેવુ થાય ! અને સન્તતિ કેવી પાકે ! સમજી લેવાની જરૂર છે કે, ગર્ભાધાન તથા ગર્ભાવસ્થાના સમય–સંચાગા અને તે વખતની વિચાર–ભાવના સન્તતિ–નિર્માણુમાં મ્હાટો ભાગ ભજવે છે.
યાદ રહે કે ગૃહસ્થાશ્રમને અ વિષય-સંગમાં લાગ્યા રહેવું એ નથી. એથી તેા એ આશ્રમ કલંકિત થાય છે, ખગઢ છે. ગૃહસ્થાશ્રમના મુખ્ય હેતુ એ છે કે, દમ્પતિએ પરસ્પર યુદ્ધ અને પવિત્ર પ્રેમ કેળવી ધસાધનમાં અને આત્માન્નતિના કાર્ય માં એક ીજાને પાત–પેાતાની શક્તિના લાભ આપવા એઇએ. દમ્પતિ-યુગલ એ ધમ–રથ યા સમાજશટની:ખળદ્રુ— એડી છે, એટલે તે બન્નેના શક્તિ-ચેાગે તે રથ યા શકટની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com