________________
समागतोऽसि मानुष्यं पुरुषोऽसि सुधीरसि । विनानीहि स्व-कर्तन्यं भुञ्जते पशवोऽपि हि ॥ ५ ॥ क्षीयमाणमवेक्षस्व सपाजं धर्म-मन्दिरम् । आवश्यकं च कर्तव्यं तव तत्र विचाग्य ॥ ६ ॥ उत्तिष्ठोत्तिष्ठ निर्मीकः स्फोरय स्वस्य पौरुषम् । समर्पय निनं योगं समानोत्थान-कर्मणि ॥ ७ ॥ महात्मनो हि माहात्म्यं कर्म-योगोऽयमुत्तमः । कल्याणी-भक्तयः सन्तः संचरन्ते पथामुना ॥ ८॥
– અલવિદા [ 1 ] ( ૧ ) દુઃખનું મૂળ અજ્ઞાન છે. તેનાથી જીવ મુંઝાય છે. સુખાભિલાષી સસંગદ્વારા તેને ઉચ્છેદી શકે છે.
( ૨ ) કર્તવ્ય શું છે' એ વિષેનું જ્ઞાન, જેની પુરેપુરી જરૂર છે તે મેળવવું જોઈએ; જે વગર સકલ શીરાની જ્ઞાન-શશિ પણ નિરર્થક છે.
( ૩ ) વિદ્વાને મુમુક્ષુ છતાં સામ્પ્રદાયિક દુરાગ્રહના પરિણામે કષાયકલુષિત ચિત્તપરિણામવાળા બને છે, અને એથી અવળે રસ્તે ઝુકી પડે છે.
( ૪ ) સલ્તાનને અટકાવનાર અને મલિનભાવ ઉત્પન કરનાર સામ્પ્રદાયિક દુરાગ્રહ મૂકી દઈ પોતાના આત્માને જિજ્ઞાસુ, સાત અને મધ્યસ્થવૃત્તિશાળી બનાવવો જોઈએ.
(૫) ધર્મનું તત્વ તે સ્પષ્ટ છે કે મૈત્રીભાવને વિકસાવવા, પરના ૭૫કાર કરવો અને શમતને કેળવવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com