________________
ગૃહસ્થાશ્રમ.
૫૯
"निरतिशयं गरिमाणं तेन युव त्या वदन्ति विद्वांसः । तं कमपि वहति गर्भ जगतामपि यो गुरुभाति " ॥
काश्चन म्वशीलप्रमाद् अग्निं जलमित्र, विषधां रज्जुमिव, मरितं स्थलमिव, विषममृतमिव कुर्वन्ति । चतुर्वणे च संघे चतुर्थमङ्गं गृहमेधिस्त्रियोऽपि । सुलसाप्रभृतयो हि श्राविकातीर्थकरैरपि प्रशस्यगुणाः, सुरेन्द्रैरपि स्वर्गभूमिषु पुनः पुनर्बहुमत-चारित्राः, प्रबलमिथ्यात्वैरपि अक्षोभ्यसम्यक्त्वसम्पदः, काश्चित् चरमदेहाः काश्चिद् द्वि-त्रिभवान्तरितमोक्षगमनाः शास्त्रेषु श्रूयन्ते । तद् आप्तां जननीनामिव, मगिनीनामिव, स्वपुत्रीणामिव वात्सल्यं युक्तिયુમેવો૨થામઃ | »
_જા સુ
આયા છે. આ
અર્થાત– સ્ત્રીઓમાં સુશીલભાવ તથા રત્નત્રયને એગ કેવી રીતે હોઈ શકે? કારણ કે સ્ત્રીઓ લોકમાં કે લોકેત્તરમાં, તેમજ અનુભવથી પણ દોષપાત્ર તરીકે પ્રસિદ્ધ છે. સ્ત્રી એક પ્રકારે વિષ-કન્દલી છે, વજાશનિ છે, વ્યાધિ છે, મૃત્યુ છે, વાણુ છે અને પ્રત્યક્ષ રાક્ષસી છે. જુઠ–માયા, કલહકંકાસ, દુઃખ-સન્તાપ વગેરેનું મોટું કારણ છે. તેમાં વિવેક તે છે નહિ. માટે તેને દૂરથી ત્યાગ કરી દેવો જોઈએ. દાન-સમ્માન–વાત્સલ્ય તેને કરવાં વ્યાજબી નથી. જવાબ. દોષબહુલ પીઓ જોવાય છે તેમ પુરૂષે પણ તેવા નથી દેતા કે? પુરૂષે પણ નાસ્તિક, ધૂર્ત, ઘાતકી, વ્યભિચારી અને નીચ, પાપી તથા અધમ હોય છે; છતાં પુરૂષ–જાતિ નથી ભંડાતી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com