________________
વીરધમને પુનરુદ્ધાર.
તેમ નારીજાતિન ભંડાવી જોઈએ. સત્યરૂષની જેમ સતીઓની પણ યશ પ્રશસ્તિઓ મશહૂર છે. વિદ્વાને યુવતિના ઉચ્ચ ગૌરવને એટલા માટે પ્રશંસે છે કે તે કઈ એવા ગર્ભને વહન કરે છે કે જે જગતને–સપૂર્ણ વિશ્વને ગુરૂ બને છે. સ્ત્રીઓએ પિતાના શીલ-પ્રભાવથી અનલાદિ વિષમ ઉપદ્રને વિપરીતરૂપે પરિણુમાવ્યાના દાખલા “ક્યાં ઓછા છે? ચતુર્વણું સંઘમાં સ્ત્રીનું પણ માનવંતુ આસન છે. “સુલસા” જેવી શ્રાવિકાના ગુણેને સ્વર્ગના સમ્રાટેએ ગાયા છે અને મહાવીર શ્રીમુખથી પ્રશંસ્યા છે. માટે પુરૂષવર્ગની જેમ સ્ત્રીવર્ગ પણ દાન-સમ્માન–વાત્સલ્યને પાત્ર છે. જનનીની જેમ, ભગિનીની જેમ, પુત્રીની જેમ તેનું વાત્સલ્ય કરવું પુણ્યકારી અને કલ્યાણકારી છે.”
વાંચનાર જોઈ શક્યા હશે કે આચાર્ય મહોદયના આ ઉદગારે સ્ત્રી જાતિના ગૌરવપર કે સરસ પ્રકાશ નાખે છે. પણ આજે અજ્ઞાન દશાએ તે વર્ગની શોચનીય દુર્દશા કરી મૂકી છે. અજ્ઞાન દશાનું જ એ પરિણામ છે કે અનેક હાનિકારક રીતરિવાજો અને હેમ તથા ઢગથી તેનું જીવન નિઃસવ બની ગયું છે. તેનામાં કંઈ પણ અકકલને છોટે હેત તે, મરનારની પાછળ બજાર વચ્ચે લાઈનબંધ ગોઠવાઈ, છાતી ખેલીને કુટવાનું હજુ આ વીશમી સદીમાં પણ ચાલ્યા કરત કે ગુજરાતીઓએ શરમાવા જેવું છે કે આ નિર્લજજ રિવાજ તેમના ગુજરાત-કાઠીયાવાડ સિવાય બીજે નથી. બીજા શિવાળા ગુજરાતકાઠીયાવાડમાં આd, છેડે ચાક પીઓને છાતી કુરતી જુએ છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com