________________
દમ્પતિ-ધર્મ.
૪૩
– ઘરને ચિન્તા-ભાર દૂર કરે, ડહાપણભરી સલાહ આપવી, સાધુ-અતિથિઓનું સન્માન કરવું એ અને બીજા કયાં કયાં ફલ સહિણી નથી ફલતી ! ખરેખર તે ઘરની કલ્પલતા છે.”
" दक्षा तुष्टा प्रियालापा पति चत्तानुवर्तिनी। कुलौचित्याद् व्ययकी सा लक्ष्मीरिव चापरा ॥"
(શ્રાદ્ધગુણવિવરણ. ) –“હાહી, સતેષી, મધુરભાષિણ, પતિના ચિત્તને અનુસરનારી અને કુચિત રીતે ખર્ચ કરનારી સદ્ગહિણી બીજી લક્ષમી છે.”
વિષમ જોડું થવાનાં કારણેમાં એક કારણ જેશીને જોશ પણ છે. તેના વચનમાં ભેળાઓ એટલા બધા શ્રદ્ધાળુ બની જાય છે કે વર-વધુ ચાહે ગમે તેવા વિષમ હોય, એકબીજાથી વિપરીત હોય, તે પણ તેમને વગર વિચાર્યું, કેવળ જોશીના જેલના આધાર પર જ લગ્ન-ગ્રન્થીમાં જ દે છે. જે યુગલ ચેખી રીતે એક બીજાથી વિરૂદ્ધ દેખાતું હેય, અથવા જે ચેખી રીતે નાલાયક દેખાતું હોય, તેમને કેવળ જન્મકુંડળીના કહેવાતા મેળ ઉપર જઈપરસ્પર લગ્ન-ચેાગ્ય સમજી લેવા, અગર તેને વિવાહને લાયક સમજ એ અવ્વલ દરજજાની મૂર્ખતા છે. જયાં બેશીના જોષ ૬૦ વર્ષના ડેકરા સાથે ૧૨ વર્ષની કન્યાને પણ મેળ કરાવી દેતા હોય ત્યાં તેવા જેષની શી કિસ્મત ! કંડલીની આડમાં કેટલાક કહેવાતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com