________________
૪૨
વીર–ધર્મને પુનરુદ્ધાર.
જે પારસ્પરિક રૂચિ હોય તે તે અધમ્ય પણ ધમ્ય બની જાય. મુનિચન્દ્રાચાર્ય અને હેમચંદ્રાચાર્યનું પણ કથન છે કે"यदि वधू-वरयोः परस्परं रुचिरस्ति, तदा अघा अपि धाः ।"
તેએજ વિવાહનું ફળ બતાવતાં લખે છે કે – શુદ્ધાત્રઢામ વિવાદ અદ્ધિમાહિરોળન નરવ "
અર્થાત્ વિવાહનું ફળ શુદ્ધ સ્ત્રીને લાભ છે, જ્યારે કુભાર્યાને યોગ એ નરક છે.”
વળી તેઓ જ આગળ જતાં વિવાહનું ફળ બતાવતાં લખે છે કે –
" तत्फलं वधूरक्षणमाचरतः सुजातसुतसन्ततिरनुपहता चित्तनिवृत्तिर्गृहकृत्यसुविहितत्वमामिनात्याचारविशुद्धत्वं देवातिथिबान्धवसत्कारानवद्यत्वं चेति ।"
અર્થાત–વિવાહનું ફળ એ છે કે, વધુરક્ષણ કરનાર પતિને સારી સન્તતિને લાભ, ચિત્તની નિરાબાધ શાન્તિ, ગૃહકાયની સુવ્યવસ્થા, સત્કલાચરણશુદ્ધિ અને દેવ, અતિથિ, બાજોને ચગ્ય સત્કાર–લાભ. નિસહ.
" गृहचिन्तामरहरणं मतिवितरणमखिलपात्रसत्करणम् । किं किं न फलति गृहिणां गृहिणी गृह-कल्पवल्लीव " ॥
( જિનમંડનગણિત ગ્રાહગુણવિવરણ. )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com