SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ વીરધર્મને પુનરુદ્ધાર. રિવાજ છે અને દેશની એ અબળા તેની જે અવગણના થતી આવી છે તેને જ લીધે “શક્તિ–માતાને કેપ દેશ ઉપર ઉતરી આવ્યા છે અને દેશની દીન-દશા સુધાચે સુધરતી નથી. અત્યારે દેશની અને ખાસ કરીને જ્યાં પડદાને સખ્ત રિવાજ છે તે પ્રાન્તની અબળા એટલે દરજજે અબળા બની ગયેલી છે કે એ વિષે એક કિસેજ રજુ કરો બસ થશે. એક વખતે કઈ સ્ટેશન ઉપર એક ગૃહસ્થ પિતાના ઓળખીતા એક સજજનને કહ્યું: “ભાઈ, જરા અહીં ખબર રાખજે. આ મારા પાંચ ટૂંકા પડયા છે, હું જરા ટિકિટ લઈ આવું.” ત્યારે પેલો સજજન બોલ્યો, “ મહેરબાન ! આ તો ચાર ટૂંક છે, પાંચ ક્યાં છે ?” ત્યારે તે ગૃહસ્થ હે મલકાવીને બોલ્યા, “આ હારી ઔરત એ પાંચમે ટૂંક છે!” પરંતુ ન ભૂલવું જોઈએ કે, નારીની આત્મ-સત્તામાં એક એવી વિલક્ષણ શક્તિ છુપાયેલી છે કે, જેને સમુચિત વિકાસ થતાં તેના આધાર પર આખા રાષ્ટ્રનું ઉત્થાન થઈ શકે. એક વિદ્વાનના શબ્દો છે – “ The band that rocks the Cradle rules the world. " અર્થાત જે સુકુમાર હાથ બચ્ચાંને પાલણામાં ઝુલાવે છે તેમાં જગતનું શાસન કરવાની શક્તિ પણ મેજૂદ છે.” આ વાત સાચી જણાતી હોય તે એ પણ સાચું જણાવ્યું જોઈએ કે એને વ્યવહાર “મબળા” નામથી કરીને દેશની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035301
Book TitleVeer Dharmno Punaruddhar
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Yuvak Sangh
Publication Year1931
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy