________________
વીર-ધર્મના પુનરુદ્ધાર.
त्सत्रे, विवाहे, अन्यस्मिन्नपि तथाविधे प्रकरणे साधर्मिकाणां નિમન્ત્રળમ્, વિશિષ્ટમોનના ન્યૂઝ-વસ્રામરળાવિયાનમ, માવ– निमग्नानां च खधनव्ययेनाप्युद्धरणम्, अन्तरायदोषाच्च विभवक्षये पुन: पूर्व भूमिकाप्रावणम्, घर्मे विषीदतां च तेन तेन प्रकारेण घनें स्थैर्यारोपणम्, xxx श्राविकात घनवपनं શ્રાવઋદ્ અન્પનાતિમુિÀથમ્ ’ ।
અર્થાત્— સાધમ ફેાના સમાગમ પણુ મહાન્ પુણ્યને માટે છે, તે તેમની ઉચિત ભક્તિનુ શુ પૂછ્યું. સાધર્મિક ભાઈઓની ભક્તિ એ છે કે, સ્વપુત્રાદિના જન્માત્સવ યા વિવાહના પ્રસંગે અથવા તેવા બીજા અવસર પર તેમને નિમન્ત્રણ કરવું. વિશિષ્ટ ભેાજન, તામ્બુલ ( પાન–પટ્ટી ) અને વસ્ત્ર– આભૂષણ્ણાનું દાન કરવુ. તથા આપત્તિમાં ફસાયેલાઓના પેાતાની લક્ષ્મી ખચીને પણ ઉદ્ઘાર કરવા, અન્તરાય દોષથી પૈસા ચાલ્યા જતાં કંગાલ હાલતમાં આવેલાઓને ફરી પહેલાંની સારી હાલત પર પહોંચાડવા અને ધર્મમાં ઢીલા પડતાઓને તે તે ઉપાયે ધર્માંમાં સ્થિર કરવા. આ જ પ્રમાણે શ્રાવિકા-વર્ગની પ્રતિપત્તિ અને તેમના ઉદ્ધાર માટે પણ સમજી લેવું.’
આચાય મહારાજના ગરીબ બન્ધુઓને ઉદ્ધારવા વિષેન ઉપદેશ ખાસ લક્ષમાં લેવા જોગ છે. કેમકે સાધર્મિક અન્ધુ સારી હાલતમાં હોય તેાજ ધર્મના થાંભલા ટકી. શકે, કિન્તુ માજે અધિકાંશ તેમની કફોડી સ્થિતિ છે. દારિદ્રયને ત્રાસ ગરીબ જૈનોનાં કાળાંને રડાવી રહ્યો છે. દરિદ્રતાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com