________________
સંગઠન.
સહાનુભૂતિ મળે, જ્યાં તેને કઈ અધિકાર હોય. કિન્તુ ખેદને વિષય છે કે હિન્દુઓ કે જેનોમાં પારસ્પરિક પ્રેમની ખામી છે. મુસલમાનોમાં પરસ્પર જે હમદર્દી છે, તે હિન્દુઓમાં કે જેનોમાં નથી. દાખલા તરીકે, કેઈ મુસલમાનને છોકરા કયાંય પીટતે હશે તે આજુબાજુથી–આસપાસના મુસલમાને એકદમ ત્યાં એકઠું થઈ જવાના. કિન્તુ કે હિન્દુ કે વાણિયે ક્યાંય ફસા હશે તે તેની ખબર લેવા કેઈ નહિ ઉઠે. કેઈ મુસ
માન-સ્ત્રીને કેઈ છેતે ઘણા મુસલમાને ત્યાં દેવ આવવાના; પણ કઈ હિન્દુ–સ્ત્રીને કે ગુડા પજવતો હોય તે હિન્દુઓ આંખ આડા કાન કરી લેવાના. બીજી કેમવાળા પોતાના ધંધા ઉપર પિતાને ધર્મ–અંધુ મળે ત્યાં સુધી બીજાની નિમણુક નહિ કરવાના, એટલું જ નહિ, પણ પિતાના ભાઈઓને ચાલતાં સુધી પોતાની જ કેમમાં કઈ જગ્યા પર ચઢાવી દેવાની કોશિશ કરવાના. આ ઉદારતા જેનોમાં કયાં સુધી છે એ પ્રત્યક્ષ જેવાઈ રહ્યું છે. સાધર્મિક-વાત્સલ્ય આજે લગભગ પોથીમાં રહી ગયું છે; અથવા એકાદ દિવસ ન્હાના–મહટાં જમા કરી દેવામાં સમાયું છે. પણ પિતાના ધર્મઅધુઓની કી સ્થિતિ સુધારવા રૂપ જે ખરૂં સાધર્મિક-વાત્સલ્ય છે તે તરફ જેનો ઘણે અંશે બેદરકાર છે.
આચાર્ય હેમચંદ્ર પિતાના યોગશાસ્ત્રના ત્રીજા પ્રકાશના ૧૨૦મા શ્લેકની વૃત્તિમાં લખે છે કે –
"सार्मिकाणाम्-समानधार्मिक णां संगमोऽपि महते पुण्याय, कि पुनस्तानुरूपा प्रतिपत्तिः । सा च वपुत्रादि-जन्मो
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat