________________
જેન-સંખ્યા-હાસ.
આજે સ્થિતિ વિપરીત છે. આજે તે જૈનોના દરવાજા પિતાની અન્દરના ભાઈઓને બહાર કાઢવા માટે ખુલ્લા છે, પણ બહારના માણસને અંદર આવવા માટે તદન બંદ છે. જાવક તે ઘણું છે, જ્યારે આવક કંઈ નથી ! આનું પરિણામ કેવું ? જેન જાતિના હાસનું એક કારણ દરિદ્ર હાલતને લીધે અગર જીવનવિધિના નિયમોની અનભિજ્ઞ દશાના પરિણામસ્વરૂપ મૃત્યુ-પ્રમાણાતિરેક છે, તેમ લગ્ન-સંસ્થાની કક્ષેત્ર સ્થિતિને લીધે નિર્વશ મરી ખુટવું અને ધર્મોપદેશના અભાવે ધર્માતરમાં ચાલ્યા જવું એ પણ સબળ કારણ છે. મુખ્યત્વે
જ્યાં કેમી લાગણું ન હોય ત્યાં સમાજનાં દરેક અંગ કરી સ્થિતિમાં મૂકાય એ બનવા જોગ છે. ત્યારે કેમ કહી શકાય કે જેનધર્મને ઉદ્યત થઈ રહ્યા છે ! સબૂર ! જેનો પણ આજે કઈ સ્થિતિમાં છે ! બચ્યા-ખુચ્ચા જૈને પણ જે સારી હાલતમાં હોય, તેય સન્તોષ મનાય. એમાંથીયે ખાસો વંશવેલે વધે. પરંતુ તે પણ ક્યાં છે !
કાય કયા
છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com