________________
જૈન–સંખ્યા-હાસ. તેમનામાંથી ઉડતું જાય છે. તે પ્રદેશના ઘણા જૈનો જૈનેતર થઈ ગયા છે અને થતા જાય છે. ઘણા ઓસવાલે જૈન ધર્મને છેd વૈષ્ણવ ધર્મમાં ચાલ્યા ગયા છે. એટલું જ નહિ, વૈષ્ણવ મન્દિરા પણ તેમણે બંધાવ્યાં છે. પરવાડેમાં પણ આવી સ્થિતિ છે. દશામાં પણ આ દશા છે. કટક, પુરી, બકુડા, વર્ધમાન, વિષ્ણુપુર, રાંચી, માનભૂમ વગેરે બંગીય જિલ્લાઓમાં રહેનારા “શ્રાક” જાતિવાળાએ એક વખતે બધા શ્રાવક હતા–જેનધર્મી હતા. નાગપુર અને બરારપ્રાન્તમાં “જૈન કલાર”નામથી જાણીતી કેમ કેવળ પિતાના કેમી નામની સાથેજ “જૈન” નામ ધરાવે છે, બાકી ધર્મ તે તેમને હિન્દુ છે. રંગવાનું કામ કરનારી “છીપા' જાતિમાં “સરાવગી” (શ્રાવક) ગેત્રવાળા પણ મેજૂદ છે, જેઓ એક વખતે જૈન હતા અને આજે વૈષ્ણવ છે. પુના, સિતારા અને અહમદનગર જિલ્લાઓમાં “કંસારા” જાતિ એક વખતે જૈન હતી, જે આજે શિવધર્મને માને છે. એમના પૂર્વજોએ બંધાવેલાં જૈન મંદિરો પણ મોજૂદ છે. દક્ષિણમાં શિવને “લિંગાયત” નામને એક પન્થ છે. આ પત્થવાળાઓમાં અધિકાંશ પહેલાં જેને હતા. ગુજરાતની કપાળ, નાગર, મેઢ જ્ઞાતિઓમાં પણ પહેલાં જૈનધર્મનો પ્રચાર હતું. તેમના પૂર્વજ શ્રાવકેના અનેક શિલાલે પણ મેજૂદ છે. નીમાડમાં “ગાંગરાડે નામની એક વૈશ્ય જાતિ છે. કહેવાય છે કે તે લોકે એક વખતે જૈનધર્મ પાળતા હતા. “સાગર જિલ્લામાં બિલહરા” નામક સ્થાનમાં “મા” યા “ નીમા” જાતિના હલવાઈ છે, અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com