________________
વીર–ધર્મને પુનરુદ્ધાર. વિધીઓ પણ જૈનધર્મને માનની દ્રષ્ટિથી જોવાનું શિખ્યા છે. પણ આવા હેટા દેશના મેદાનમાં છે તે આગીઆની ચમક ગણાય. હજી તે ઘણું ઘણું કરવાનું છે. દેશની બહુ
હાટી પ્રજાનાં હદમાં જૈનધર્મ વિષે અજ્ઞાનતા અને કુસંસ્કાર જે ઘણા વખતથી ઘુસી ગયેલા છે તેને દૂર કરવા એ કંઈ ઓછું મહાભારત કામ નથી. જ્યારે આ દિશામાં સમુચિત પ્રયત્ન થાય ત્યારે જૈનધર્મને ખર ઉદ્યોત થયો ગણાય. - હવે રહી જેનસમાજના ઉન્નત થવાની વાત. તે પણ બે રીતે. જૈન–સંખ્યા વધવાથી અથવા જેનકેમની સ્થિતિ સુધરવાથી. પહેલી વાતને વિચાર કરતાં એજ ઉદ્દગાર નિકળી પડે છે કે પપ્પા પાપ ન કીજીએ, પુણ્ય કર્યું સે વાર.” નવા જેને થવા તે દૂર રહ્યા, પણ જેટલા છે તેટલાય જે કાયમ રહે તે ભાગ્ય સમજે ! ગુજરાત-કાઠીયાવાડની બહાર અમુક પ્રદેશને બાદ કરતાં આખા દેશનાં લગભગ તમામ મેદાને જેનાથી એકદમ ખાલીખમ છે. એક સમય એ હતું કે આખા દેશમાં જૈનધર્મને દુન્દુભિ વાગતું હતું. પ્રખર પ્રતાપી જૈનાચાર્યો
જ્યાં-ત્યાંથી બીજી જાતવાળાઓને ઉપદેશ આપી જૈનજાતિમાં ભેળવતા હતા અને જૈન કેમને હેટી બનાવતા હતા. ત્યારે આજે અમુક થડા પ્રદેશોને છે આ દેશને દેશ-આખું ભારતવર્ષ જનેતર સંસ્કૃતિથી વ્યાપ્ત છે. બીજા પ્રદેશમાં
જ્યાં-જ્યાં જેનેની વસ્તી છે ત્યાં પણ સર્વત્ર તે લોકોની એકન્દર, બહ કી સ્થિતિ છે. તેમની ધર્મ–ભાવનાઓ પ્રાયઃ અત્યન્ત શિથિલ દશામાં આવી ગઈ છે. ધાર્મિક તેજ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat