________________
ચેતાઓ અને બેહાએ, ત્યાગીઓ અને વૈરાગીઓ, ધીરે અને વીરે, શ્રીમાને અને ધીમાને, અધિકારીઓ અને અમલદારે, દેવીએ અને સતીઓ, બધા એજ આશ્રમમાંથી નિષ્પન્ન થવાના. આમ ગૃહસ્થાશ્રમરૂપી બગીચાને સુપલ્લવિત બનાવવાનું તેમને બહુ યોગ્ય, જરૂરી અને શ્રેયસ્કર લાગ્યું. અને એટલા માટે તેમણે ગૃહસ્થાના વ્યવહાર–ધર્મનાં સર્વ અંગો પર પ્રકાશ નાખવા સમાજશાસ્ત્ર તથા નીતિશાસ્ત્ર રચ્યાં. “ અનીતિ ' જે હાલમાં પ્રચલિત છે તે હેમચંદ્રાચાર્ય કૃતક મનાય છે, જેમાં રાજનીતિનાં વિવિધ અંગો ઉપર અને બીજા દુન્વયી વિષય ઉપર બહુ વિવેચન કર્યું છે. “ આચાર-દિનકર ” જે શ્રીવર્ધમાનસરિ–રચિત છે, તેમાં ગૃહસ્થજીવનના સંસ્કારોના સંબંધમાં ખૂબજ વિવેચન છે. “શ્રાધ–વિધિ,” શ્રાધ્ધગુણવિવર' વગેરે સદા વ્યાખ્યાનમાં વંચાતા ગ્રંથોમાં પણ
ગશાસ,” ધર્મબિન્દુ,” “ વિવેકવિલાસ” વગેરે ગ્રંથના આધાર પર ગૃહસ્થાશ્રમને લગતું કયાં એાછું વર્ણન છેવિરક્ત, સર્વવિરતિધારી મુનિને પણ આવા સાંસારિક નીતિરીતિના પ્રકરણમાં અને તેને લગતી સમસ્યાઓ ઉકેલવામાં ભાગ લેવો એ તેમની અનધિકાર–ચેષ્ટા ચા માર્ગખલન ન કહેવાય, કિન્તુ તેમના અંતઃકરણમાં વિશ્વકલ્યાણની ભાવના હેઇ, રાજા કે પ્રજા, શેઠ નેકર, ધની કે ગરીબ, ગૃહસ્થ કે સાધુ, સ્ત્રી કે પુરૂષ બધા પોત પોતાની કક્ષામાં રહી કરીને પણ પિતાના જીવનને સુખી અને સારું કેવી રીતે બનાવી શકે, એજ ઉદેશને દષ્ટિબિન્દુ પર રાખી, દરેકની સ્થિતિને અનુરૂપ ઉપદેશની રસધાર વરસાવવી એ તેઓનું મહત્વ કર્તવ્ય ગણાય.
• “ અવનીતિ “ ગન્ય કાવાવની કતિ કેય, એમ મને લાગતું નથી. અનાર તે પતિ સાથે તારી હેમચંદ્રાચાર્યનું નામ એ વામાં આવ્યું હોય નેમ ભાસે છે. “ભદ્રાબા-સંહિતા” વગેરેની જેમ આ મન વિજ પણ ખાસ આલાપના કરવાની જરૂર છે.
-
- -
-
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com