________________
૨૨
વળી જૈનાચાયાંએ રચેલા જ્યાતિષ, વૈદક આદિ વિષયાના ગ્રન્થામાં સંસારી જીવનને લગતા વિષયપ્રતિપાદન સિવાય બીજું કંઈ છે કે ? તેમણે ન્યાતિષના ગ્રન્થામાં સંસારી સસારી કાર્યોમાં સફળતા મેળવે, એ માટે જ્યાતિષની ઢબે ઉપાયા દર્શાવ્યા છે. વૈદ્યક ગ્રન્થામાં આરાગ્ય-લાભને માટે વનસ્પત્યાદિ–પ્રયાગા અને ચિકિત્સાની રીતિઓ સમજાવ્યાં છે. અને નિમિત્તાદિ ગ્રન્થામાં તથાવિધ નિમિત્તો દ્વારા લાભાલાભ જાણુવાનુ શિખવ્યુ છે.
તે પરાપકારી હતા. ગૃહસ્થ–સસાર ઉપર તેમની અમી દૃષ્ટિ હતી, ઉદાર બુદ્ધિ હતી અને દયાળુવૃત્તિ હતી. એજ કારણ છે કે તેઆએ સસારીની સંસારયાત્રા આનંદપૂર્ણ પસાર થાય, એ માટે ન્યાતિષ, વૈદ્યક વ્યાદિ વિષયાના ગ્રન્થાની રચના કરી. તેમણે તેવા ગ્રન્થામાં સસારીઓના લલાની ખાતર સંસારી નામ સંબધી કેવુ લખ્યુ છે, એ નજર ખાલી જોવા જેવુ છે.
આ મુદ્દાની વાત એવી નથી કે સમજીએ ન સમજતા હોય. · એટલે તેવા ગુણગ્રાહી ઉદાર સજ્જનાને આ વિષે વધુ નિવેદન - કરવાનુ શુ હાય !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ખક
www.umaragyanbhandar.com