________________
૧૦૮
વીર-ધર્મને પુનરુદ્ધાર. પણ વર્ણવાયાં છે પણ તે વનમાં જે તવ સુધી વકેની દષ્ટિ નથી પહોંચી, તે તત્વને સિદ્ધ કરવામાં જ મહાવીરની મહાવીરતા જળહળી ઉઠે છે. તે તત્વ છે-રાગ-દ્વેષ ઉપર સંપૂર્ણ વિજય. એટલા જ માટે તેઓ “અરિહંત” કહેવાય છે. એટલાજ માટે તેઓ “જિન” તરીકે ઓળખાય છે. એમાં જ તેમની સાચી પ્રભુતા છે. પાંચ લાખ કે પાંચ કરોડને હંફાવવા કરતાં પાંચને હંફાવવાનું કામ બહુ વધારે દુષ્કર છે. એ પાંચ કેણ છે? જાણે છે ? એ છે પાંચ ઇન્દ્રિયે. મનને પરાજય થતાં યા મન સ્વાધીન થતાં સર્વ ઈન્દ્રિયો સ્વાયત્ત થઈ નય છે, અને સર્વ દેને ખંખેરી શકાય છે. આવા નિણ સર્વ વિએ એવું શ્રીમg ઉત્તરાધ્યયન સુત્ર સ્પષ્ટ જાહેર કરે છે કે, આત્મા ઉપર–પોતાની જાત પર કાબૂ મેળવાતાં સર્વ જીતી શકાય છે. નિસનેહ
“ He alone is courageous, be alone is vigorous and learned, and he is the lord of ascetics, who gets mastery over his sensog by curbing his mind.”
અથાત-એજ ખરે ધીર છે, એજ ખરે વીર છે, એ જ ખર વિદ્વાન છે અને એજ ખરે મુનિવર છે, કે જે પોતાની મનોવૃત્તિઓને કાબૂમાં રાખી પિતાની ઇતિ ઉપર પિતાની સત્તા જમાવી છે.
મહાવીરની વિચાર-દષ્ટિમાં સ્પષ્ટ ભાસ્યું હતું કે-આખા સંસારની બળતરાનું ઉદગમસ્થાન કેવળ રાગદ્વેષજ છે. રાગ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat