SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ અતિમ ઉગારે. ૧૭ (૩) મહાવીરની ઐતિહાસિકતા આજે ભૂમંડળમાં ક્યા વિદ્વાનને સમજાવવી પડે તેમ છે ! તેમના જીવનની શ્રેષતાથી દુનિયાને ક પ્રાચતત્વવેત્તા અપરિચિત છે ! તેમની તીર્થકરતા એટલે? વિશ્વ-કલ્યાણ માટે પ્રાદુર્ભત થયેલી એક મહાન તેજોમય વિભૂતિ. આ વિભૂતિ પ્રાણીમાત્રની અંદર મૌજૂદ છે. સંસાર એની તિરહિત દશાનું જ નામ છે. એનાં તિભાવક આવરણેને ખસેડવામાંજ મહાવીરનું મહાવીરત્વ ગવાયું છે. સુમેરૂ મહીધરને હલાવ્યેથી આપણે તેમને ભગવાન નથી કહેતા? ઈન્દ્ર-ચન્દ્ર-નાગેન્દ્રોએ તેમને ચામર ઢળ્યા અને અસંખ્ય દેવતાઓએ મળી એજનપ્રમાણુ નાળચાવાળા હજારો-લાખે કળશેવડે તેમને હવરાવ્યા, એથી આપણે તેમને “પ્રભુ” નથી કહેતા. જુઓ | શ્રીસમન્તભદ્રાચાર્ય મહારાજ શું વેદે છે– “ રામ–પોથાન–શાતિવિમૂતઃT मायाविश्वपि दृश्यन्ते नातस्त्वममि नो महान् " ॥ (આમતા) અર્થાત–દેવતાઓનું આગમન, આકાશ-ગમન અને ચામરાદિ વિભૂતિઓ તે માયાવી-ઈજનળીયાઓમાં પણ વાય છે. એથી તું અમારે “પ્રભુ”નશે. લોકેત્તર ચમત્કારી વાર તે અતીશ્વરેને અમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035301
Book TitleVeer Dharmno Punaruddhar
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Yuvak Sangh
Publication Year1931
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy