SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ અનિમ ઉદગાર. ૧૩૯ દ્વેષ જ એવા લુંટારા છે કે જેઓ તમામ બુરાઈ અને પાપને પિતાની સાથે લઈને ફરે છે. ખરેખર, એ દારૂણુ પિશાના ભીષણ ઉપદ્રવોથી આખું જગત્ રાઈ–કકળી રહ્યું છે. રાગશ્રેષની એ અનન્ત શક્તિ છે કે આત્મ-વિભૂતિ ઉપર છવાયેલાં તમામ આવરણે ફકત એમના જ બળ પર ટકી રહ્યાં છે. દુખ અને અજ્ઞાનની અસલ જડ રાગ-દ્વેષ સિવાય બીજી એક કે નથી. આ શોધને પરિણામે મૂર્ણ રાતિ paઃ રાણા ' એ ન્યાય મુજબ રાગ-દ્વેષની જ હામે યુદ્ધ માંડવાને મહાવીરે નિશ્ચય કર્યો. રાજ-પાટ અને લેગ-વિલાસને સર્વથા તિલાંજલિ આપી તેમ ફકીરી ધારણ કરી. જે રાક્ષસના ભયંકર હુમલાઓ હામે ભલભલા ચગીઓનાં પણ હાજાં ગગડી ગયાં છે, તે રાગ-દ્વેષનું નિકનાન કરવા મહાવીરે પૂર્ણ બળથી તપસાધના શરૂ કરી. આધ્યાત્મિક અભ્યાસમાં ઉત્તરોત્તર પ્રકષ મેળવતાં બહારથી આવી પડતી અનોંલક-પરમ્પરાને પણ તે વીર પુર જે હતા અને સમતાથી સહન કરી છે, તેમાં જ તેમના આધ્યાત્મિક જીવનની પૂગી સમાચલી છે. પ્રચંડ બળ અને અગાપશક્તિ ધરાવવા છતાં પણ રસ્તે ચાલતા કોઈ લોફર માણસોના હાથના અવાર નવાર માર સહન કરી લેવા એમાં એ વીર આત્માને કેટલે ઉચ અભિપ્રાય હશે! આટલી હદ સુધીના સમા ઉપરથી એ સપષ્ટ તરી આવે છે કે, એ વીર પુરૂષને પોતાની સર્વ શક્તિમાંના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035301
Book TitleVeer Dharmno Punaruddhar
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Yuvak Sangh
Publication Year1931
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy