________________
૧૩૨
વીર–ધર્મને પુનરુદ્ધાર.
છવાયેલાં છે કે, જેના પરિણામે ગૃહસ્થવર્ગમાં સંગઠન થવાને બદલે વિઘટન વધતું જાય છે. કેટલાક મુનિવરોના ભિન્ન ભિન્ન પક્ષો વચ્ચે એટલી બધી દુશ્મનાવટ ફેલાયેલી છે કે હિંદુમુસલમાન વચ્ચે પણ એટલી નહિ હોય! સ્વામ-સ્વામે ચકમક ઝરતાં કેટલાક સાધુ વેષધારી અને પદધર' ગણાતાઓના ગાઢાંમાંથી પણ કેળી–વાઘરીઓને પણ હેરત પમાડે એવી ગાળે વરસવા માંડે છે. સમાજનું આ એણું દુર્ભાગ્ય ! અનાય નથતિ હૃતિ ! શા !
હવે, બીજી બાજુ સમાજની દશા જુઓ કે, એકજ ધમને માનનારા અને એક જ જાતવાળાઓમાં પણ વીશા, દશા, ઓસવાળ, પોરવાળ વિગેરે અંતતીય ભેદે અને તેઓમાં પણ અંતવિભાગે એટલા વધી ગયા છે કે ક્યાંક દીકરી-વ્યવહાર નથી, તે કયાંક જમણુ-વ્યવહાર સુદ્ધાં નથી. જ્યાં આવી વિભિન્નતાઓ હોય ત્યાં ધર્મને ઉદય કેવી રીતે થઈ શકે ! સમાજને વિકાસ કઈ રીતે થાય ! એક વિદ્વાનના શબ્દો છે કે“ United we stand, Divided we fall."
એકતામાં અમારું ઉત્થાન છે,
જુદાઈમાં અમારું પતન છે. એક વિચારકે પોતાના વ્યાખ્યાનમાં કહેલું કે –
" अन्तर्मातीय मेदरूपी दीवारों को तोड डालना चाहिए। सेटी-बेटीव्यवहारका क्षेत्र संकुचित न रह कर अधिक विस्तृत बनाया . નાના બાલિકા”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com