________________
અતિમ ઉગારે
૧૩૩ જ્યાં ઘરમાંજ સાજુ ન હોય ત્યાં પરાયાનું ઠેકાણું ક્યાંથી પડે! જેનોમાં અંદર અંદરજ સંગઠન, એકીભાવ કે સાચું સાધર્મિક-વાત્સલ્ય નથી, ત્યાં પરાયાને “જૈન' બનાવવાની વાત કયાં કરવી? પણ હારે મ્હારા અનુભવ પ્રમાણે જણાવવું જોઈએ કે આજે દેશ-વિદેશમાં જૈનેતર વિચારક-વર્ગોમાં જેનતત્વજ્ઞાન અને જૈન માર્ગની મહત્તા તરફ લોકોનું ધ્યાન આકર્ષિત થતું જાય છે. ભદ્ર જી જૈનધર્મને ઉપદેશ સાંભળતાં તેની તરફ આકર્ષાય છે. આ લેખકની આગળ પણ કેટલાકે જૈનધર્મની દીક્ષા ગ્રહણ કરવાની માગણું કરેલી. જે જૈન વિદ્વાને અને સમર્થ ગૃહસ્થ આ દિશામાં પ્રયત્ન કરે તે ઘણું જૈનધર્મની દીક્ષા ગ્રહ કરવા નિકળી આવે. ગુણ–બળની જેમ સંખ્યાબળની પણ આવશ્યકતા છે. પણ નવા જેને થાય તે કેવી રીતે? જેનધર્મની દીક્ષા ગ્રહણ કરતાં તેમને પોતાની કેમ સાથે સ્ટાછેડા થાય જ, અને જે જૈનોમ પણ તેમને પોતાની જાતમાં ન સંઘરે તે તે તેમના બુરા હાલ જ થાય. ત્રિશંકુની જેમ અધવચમાં જ તેઓ લટકતા રહે! બેબી કતરો ન ઘરનો, ન ઘાટનો. ” કેણ એવો હોય કે ઘડિયાળના લલકની જેમ આમતેમ અથડાવાનું પસંદ કરે!
આર્યસમાજીઓનું શુદ્ધિ-પ્રકરણ નવું નથી. પહેલાં કહેવાઈ ગયું તેમ જૈનસંપ્રદાયમાં જૈનાચાર્યો ઘણા જુના વખતથી શુદ્ધિ કરતા આવ્યા છે. અશુધને શુદ્ધ કરે એ મહાત્માઓને–પાપકારી પુરૂષોને ધર્મ છે. ઉન્માગીને માગ પર લાવ એ મહાનુ શુભ કમ છે. વાત એટલી છે કે, તેમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com