________________
૧૧
( ૨ ) લેાકાને રીઝવવા અને સત્ય ભાષણ કરવું. એ એક બીજાથી વિરૂદ્ધ છે. યશાવાદને હામીને પણુ સત્ર સત્યની ધેાષણા કર !
( ૩ ) સુહૃદ્! લેાકાપવાદથી ન ડર! ન ડર ! ! લાંકાના અપવાદપૂર્ણ કાલાહલને એમ સમજ કે તે કડવુ ઔષધ પીવરાવતાં રાડ નાંખી રહ્યા છે, અને એમ સમજી મનને પ્રસન્ન રાખ !
( ૪ ) પ્રજામાં ચોમેર ક્રાન્તિ થાય, ત્યારે મહાન કાલાહલ ચવાજ જોઈએ. એમાંજ સમાજના ઉત્થાનનું બીજ સમાયુ છે. ઉત્પીડન વગર તે પ્રસવ પણ નથી થતા !
( ૫ ) માનવરૂપે તે અવતાર લીધેા છે, છે, તારા કર્તવ્યને સમજ ! ભાગ તા જાનવર
તુ પુરૂષ છે, સમજી પણુ ભાવે છે.
( ૬ ) સમાજ એ ધનુ મંદિર છે. એની પડતી હાલત પર ધ્યાન આપ! અને એ બાબતમાં તારૂં અવશ્ય કરવા લાયક કતવ્ય શું છે, એના વિચાર કર.
( ૭ ) ભયને દૂર ફેંકી ઉભા થા ! નીડર બની તૈયાર થા ! તારા પુરૂષાથી ફારવ ! અને સમાજના ઉત્થાન—કાય માં તારા ચાગ્ય હિસ્સા આપ!
( ૮ ) મહાત્માનું મહાત્માપણું મા ઉત્તમ કમÀાગના સાધનમાં છે. પ્રવર-ભકિતના કલ્યાણમય માનન્દમાં રમનારા સન્તા આ કમન્યેાગના પંથે વિચરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com