________________
જેનેનું કર્તવ્ય
ચડાવનાર શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયના છે અને ધ્વજદંડ ચડાવવાની વિધિ પણ આપણું સંપ્રદાયના અનુસાર તે વેળાએ ત્યાં થઈ હતી. આજથી ૧૮ વર્ષ પહેલાંને આ ઈતિહાસ છે.
તે ધ્વજ દંડ ચઢાવતી વેળાયે દિગંબરેએ ઉશ્કેરાઈને તોફાન ર્યું. જે વખતે ઘણુ કમનશીબ બનાવો બન્યા. ત્યારબાદ ચાર વર્ષ પછી, વરસાદ વાવાઝોડા વગેરેના તફાનોથી ધ્વજદંડને નુકશાન થયું, આથી વિધિપૂર્વક ધ્વજદંડને ફરીથી ચઢાવવાને પ્રશ્ન ઉભે થયો. તે વેળા તોફાન ન થાય તે માટે ધ્વજદંડ ચઢાવવાને કાણુ સાચે હકદાર છે? તેને નિર્ણય કરવાને કમીશન નીમાયું. ફક્ત આ મૂળ હકીકત છે.
ગેઝેટમાં જણાવ્યું છે તે પ્રમાણે, કમીશનને કેવળ એ જ પ્રશ્નને નિર્ણય કરવાનું હતું કે, “કેશરીયાજી તીર્થને મુખ્ય મંદિરના શિખર પર ધ્વજદંડ ચઢાવવાને હક કોને છે?” તે પણ કેવળ શ્વેતાંબર ને દિગંબર બન્ને પક્ષોમાંથી ક્યો પક્ષ સાચે હક્કદાર છે? આ વિવાદના પ્રશ્નને નિર્ણય બાજુએ રાખીને કમીશનને જે કહેવાતે નિર્ણય ઉદેપુરના ગેઝેટમાં આજે લગભગ ૧૨ વર્ષ બાદ પ્રસિદ્ધ થાય છે, એ જ હકીકત સ્પષ્ટ કરે છે કે, દાળમાં જરૂર કાળું છે'. નહિંતર શા માટે એ કમીશનને અક્ષરશઃ અહેવાલ આપણી આગળ રાજય પ્રમાણિકપણે નથી જણાવતું ? એનું કારણ શું ? કનૈયાલાલ મુનશી આમાં સંડોવાયા છે –
આમાં એકલું રાજ્ય જવાબદાર છે, એમ નથી. કેટલેક અંશે આવા પ્રશ્નોમાં આપણું બેદરકારી પણ જવાબદાર છે. કારણ કે ૧૯૩૪ માં એટલે વિ. સં. ૧૯૯૦ ની સાલમાં શ્રી કેશરીઆઇ તીર્થને આ પ્રશ્ન ગુંચવાયો હતે; ત્યારે આપણે સમાજમાં આને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com