________________
જૈનાનુ` ક વ્ય
>
આવ્યા છે. આ ગેઝેટમાં ૪ થી કલમમાંના ધ’વિભાગમાં જણાવવામાં આવ્યું છે કે ધ્વજદંડ ચડાવવાની ક્રિયા શરૂ કરવાના હક્ક માટે બે પક્ષેા વચ્ચે હરિફાઈ થાય તે, આ હક્કનું લીલામ કરી, વધારે રકમ આપનારને રાખવા. તેજ પ્રમાણે ખેથી વધારે પક્ષા હોય તે તે પછીના પક્ષેાએ પણુ પાતાતાના વચ્ચે હુક્ક માટે ઉપર મુજબ લીલામ કરવુ. ’
ન્યાયના નામે ભજવાયેલું ફારસ—
આની સામે આપણા સખ્ત વિરોધ છે. ઉદેપુરના મહારા ણુાએ, ન્યાયના નામે આ એક પ્રકારનું કેવળ ફારસ ભજવ્યુ છે. આના પૂર્વ ઇતિહાસ મારે આજે તમારી આગળ જણાવવા પડશે, કારણ કે જૈન જેવી વ્યાપારી, વ્યવહારકુશળ અને શાણી કામ, આજે પેાતાની જવાબદારી ભૂલી ગઈ છે, એ દુઃખને વિષય છે. તમારા વ્યાપારના ચેપડાઓના પાનાંઓમાં લેવડ-દેવડ, જમે–ઉધાર કે ખાતાઓને ખાતાવહી જે રીતે નજર સામે રહે છે તે મુજબ આપણા ધમ સિદ્ધાંતા, તીર્થોના ઇતિહાસા, ભાગ્યેજ કાને યાદ રહેતા હશે. આથી આપણે ધણુ ગુમાવ્યું છે તે ગુમાવી રહ્યા છીએ. વ્યવહારમાં અજ્ઞાનપણું તે હાસ્યાસ્પદ ગણાય, તે એક દિવસ પણ ન નભી શકે. જ્યારે આવા વિષયાનુ અજાણપણુ આજે નભી જાય છે. કેશરીયાજી તીર્થના આ પ્રશ્નનેા ઇતિહાસ બહુ જૂના નથી. પ્રાયઃ હું ભૂલતા ન હેાઉં તે, વિ. સ. ૧૯૮૪ માં કેસરીયાજી તીર્થાંને અંગે, ઉદેપુરના મહારાણાએ પોતાના ગેઝેટમાં જાહેર કર્યું. હતુ કે કેશરીયાજી તી` શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંપ્રદાયનું છે. તીથ પરના હક્ક, ધ્વજાદંડ ચડાવવાને હક્ક, વિગેરે હક્કો, શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયના છે. 'આમ વર્ષોં પહેલાં સ્ટેટ પેાતાની મેળે જાહેરાત કરે છે, તે જાહેરાત અનુસાર પુનમચંદ કાટાવાળા ઉછામણી ખેાલી કેશરીયાજીને ધ્વજા ચડાવે છે,
C
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com