________________
જૈનાનું કત વ્ય
દેશની સરકાર જ્યારે સત્તા પર આવે છે, માટે એની એ ફરજ છે કે, આ ભૂમિ પર જેટલા કતલખાનાઓ હાલ ચાલુ છે, એ તમામ સદંતર બંધ થઇ જવા જોઇએ. કાંગ્રેસ સરકારની આ પ્રથમ ફરજ છે.
૩૬ :
હિંદુ તરફથી ગાયને માટે-અર્થાત્ ગોવધ બંધ કરાવવા માટે આગ્રહ થાય છે, જ્યારે આપણા તે તમામ પશુ પક્ષી કયાદિ મૂંગા અનાથ થવાના જે ક્રૂર સહાર થઇ રહ્યો છે, તે તમામ જીવાને વધ સથા બંધ થવા જોઇએ એ પ્રમાણેતેા આગ્રહ છે. આપણે જાણીએ છીએ કે, સુખ એ સહુ કાઇને ષ્ટિ છે, દુઃખ સૌ પ્રાણિમાત્રને અનિષ્ટ છે. મૃત્યુને ભય સને એક સરખા છે. વિષ્ટામાં ખાતા કીડાને કે ઈન્દ્રાસનમાં બેસનારા ઈન્દ્રને—આ બન્નેને મૃત્યુના ભય એક સરખા છે. જીવન-જીવવું એ સધળાને પ્રિય છે. સ્વતંત્રતા સધળાય આત્માને ષ્ટિ, પ્રિય અને ઈચ્છિત છે. પરાધીનતા એકેન્દ્રિયથી યાવત પચેંદ્રિયસુધી સૌને અનિષ્ટ છે, તા સ્વતંત્ર ગણાતી ભારતીય સરકાર પોતાથી શકય એ રીતે સઘળાં વાને જીવનની સ્વતંત્રતા શા માટે ન આપે? સ્વતંત્રતા એ એવી વસ્તુ છે કે, જે બીજાને તે આપવાથી પોતાને મળે છે, જ્યારે ખીજાની પાસેથી સ્વતંત્રતા ઝુંટવી લેવાથી કાઈપણ દિવસે સ્વતંત્રતા પેાતાને મળતીજ નથી.
માંસાહારીની યાને નામે હિંસા ન થવી જોઇએ:
·
·
આજે આપણી સ્ક્રામે એમ કહેવાઈ રહ્યું છે કે, જો કતલખાનામાં પશુદ્ધિસા બંધ થાય તે માંસાહાર કરનારાઓનુ શું થાય ?' આ શ્ર્લીલ ઉચિત નથી. હિંદુ કે કાપણું આર્યસંસ્કૃતિમાં માનનારનાં મુખમાં આ શબ્દો શાભે ખરા કે? કાંગ્રેસ સરકારને જ્યારે દારૂ–તાડીની બદીને નાશ કરવાના કાયદા કરવા હતા, ત્યારે તેની સામે તે પીનારાઓ, વેચનારાઓ, અને એના પરજ પેાતાની
7
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com