________________
જેનાનુ ક વ્ય
આવિકા ચલાવનારાઓને ઘણા સખ્ત વિરાધ હતા, તે વેળા કાંગ્રેસ સરકારને દારૂ-તાડી પીનારાઓની ધ્યા ન આવી, એના પર નભતા પીઠાવાળાઓની આજીવિકા છીનવાઇ જતી હતી તે પણ ભય ન લાગ્યા, પણ તે વેળા કેવળ દારૂ-તાડીનુ વ્યસન જવુ જોઇએ એમ માનીને તે કાંગ્રેસ સરકારે એના પર પ્રતિબંધ મૂકયા. તા શા માટે માંસ પણ ખૂંધ ન થાય?
: 319 :
આપણે તે। દારૂના વ્યસનને પણ ક્રુતિનુ સાધન માનીએ છીએ, એટલે દારૂ-તાડીની કાયદાદ્વારા બંધી થઇ એમાં આપણે તા રાજી છીએ, પણ જેમ દારૂ પાપ છે, તેમ માંસાહાર પણુ ભયંકર પાપ છે. કેવળ રસનાને આધીન થઈ મહાધીન લેાકેા, પેાતાના સ્વાદની ખાતર નિરર્થક અનેક જીવાના નાશ કરે છે, તે લેાકાને કાયદાદ્વારા તેમ કરતાં અટકાવવા જોઇએ. જૈન દર્શનમાં સાત પ્રકારના મહા વ્યસને દુર્ગંતિમાં લઈ જનારા તરીકે જણાવ્યા છે. તેમાં માંસ પણ યસન તરીકે ઉપદેશ્યું છે. માંસને ખાનાર, વેચનાર, પકાવનાર, ખરીદનાર,` હણુનાર, આપનાર—આ રીતે બધાયે આત્માએ બ્રાંતક એટલે હિંસા કરનાર–હિંસક ગણાય છે.
જ્યારે મુસ્લીમાના કુરાનમાં દારૂને નાપાક ચીજ જણાવી છે; તે તેઓના શાસ્ત્રાને માન આપીને કાંગ્રેસ સરકારે દારૂ બંધ કરવાના કાયદાએ કર્યા, તે હિંદુએના તેમજ જૈનેતા પવિત્ર ધર્મગ્રન્થામાં ગાય, આદિ પશુઓને સંહાર નાપાક એટલે નિષિદ્ધ ગણાય છે, તે હિંદુઓની બહુમતિથી ચુંટાઈને સત્તા પર આવેલી કાંગ્રેસ સરકાર હિન્દુએના તેમજ જૈનાના ધર્મગ્રન્થાના આદેશ મુજબ, કતલખાના એ હિંદની આય પ્રજા માટે કલકરૂપ છે, એમ માની શા માટે એ બંધ કરાવવા કાયદા ન કરે?
શાસ્ત્રોના દૃષ્ટાંતાના મનફાવતા ઉપયોગ:
-
કાંગ્રેસ સરકારે એ સમજવું જોઇએ કે, આ હિંદુસ્તાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com