________________
: ૩૫ ઃ
જેનેનું કર્તવ્ય
આર્યસંસ્કૃતિ તે ત્યાગપ્રધાન છે. આવા પ્રસંગે અહિંસા, સંયમ ને પવિત્ર તપ ધર્મની સુગંધી હવા ચેમેરના વાતાવરણમાં ગૂંજતી રહેવી જોઈએ. નિર્મર્યાદ વિલાસે, ખાવા-પીવાના જલસાઓ, ને નાચ-ગાનના તફાને આ પ્રસંગને છાજે નહિ. જ્યારે પરદેશી સત્તા હતી ત્યારે ધર્મ નહિ કરનારા કહેતા હતા કે, “શું કરીએ પરાધીન પ્રજા છીએ !” હવે તે લેકેને આપણે કહીશું કે, “ભાઈ ! હવે તમારી સરકાર છે ને ? હવે તે ધર્મ બરબર થશે ને? જેને ધર્મ નથી કરે તેના આ બધા કેવળ પ્લાના છે ! બળવાન નિર્બળને બચાવે કે મારે ?
હિન્દની ભૂમિ પર સ્વતંત્રતા આવે છે ત્યારે પહેલું એ કાર્ય થવું જોઈએ કે, પરદેશી સરકારે હિંદની પવિત્ર પૃથ્વી પર જે કતલખાનાઓ ઊભા કર્યા છે, તે વહેલામાં વહેલી તકે બંધ થવા જોઈએ ! જ્યારે મનુષ્ય જેવા સબળ આત્માઓ સ્વતંત્ર થયાનું જે કહેવાય છે તે નિર્બળ પશુઓને પણ જરૂર રક્ષણ મળવું જોઈએ ! આજથી દસ વર્ષ પહેલાં હિંદમાં એકે યાંત્રિક કતલખાનું ન હતું, જ્યારે પરદેશી સરકાર અહિં આવી ત્યારે આ રીતે વ્યવસ્થિતપણે પ્રાણુઓના સંહારની જન ઊભી થઈ ને સ્થિર બની. જ્યારે અમદાવાદ શહેરમાં પહેલું કસાઈખાનું ઊભું કરવાની વાત થતી, ત્યારે અમદાવાદની પ્રજાએ તે વખતે ઘણો ઉગ્ર વિરોધ જાહેર કરેલે, થડે સમય એ પેજના પડતી મૂકાઈને ત્યારબાદ ધીરે ધીરે વિરોધ શમતાં તે કસાઈખાનું ઘૂસી ગયું.
પરદેશી લેકે, હિંદની પ્રજાને ઓળખી ગયા હતા. તે લોકેએ જાણ્યું કે, હિંદના લેકે વિરોધ કરી, ઠરાવો કરીને બેસી રહે છે, એટલે જેસ નરમ પડતા એ સરકારે પોતાનું ધારેલું પાર પાડયું-પણ એ સરકાર હિંદની ન હતી, બહારની હતી. તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com