SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ જેનેનું કર્તવ્ય : ૩૦ : આકાર આપીગજર તેજ કેગ્રેસ સરકાર હરિજનોના ઉદ્ધારના નામે કાયદાકારા ઢીલી ને નિર્મલ ગણાતી હિંદુકમ પર બળાત્કાર કરવાને તૈયાર થાય છે. શું હિંદુ કેમમાં જ આ બધે ભેદભાવ છે! કેગ્રેસ સરકાર આપણું આગળ દલીલ મૂકે છે કે, “હિંદુ કામમાં જે આ બધા પેટા વિભાગ છે, જે પરસ્પરના ભિન્ન ભિન્ન વ્યવહારે છે, તે બધા એક થવા જોઈએ; નહિંતર હિંદુ કેમ પડી ભાંગશે.” આ દલીલ કેવલ બહારનાને હમજાવવા પૂરતી છે. હા, વાત સાચી છે કે, હિંદુ કામમાં અવાંતર ઘણું જ પેટા વિભાગે છે પણ તેથી શું ? સહુ–સહુના કોમવાર આચાર ભિન્ન ભિન્ન હોય એથી એ સમાજ પ્રગતિ નથી સાધી શકતે એવું વિધાન કઈ રીતે થઈ શકે? જે પ્રજાકીય સરકારને આવા કોઈ પણ કામના ભિન્ન ભિન્ન આચારે ન ગમતા હોય તે કેવલ હિંદુ કેમ છે જેને કેમના ધર્મસ્થાનેને અંગે કાયદો શા માટે ? મુસલમાન કેમમાં પણ શીયા, સુની, ખેજા, આગાખાની, આ બધા ભેદે શું નથી ? તે બધી કેમના ધાર્મિક સામાજિક આચારે ભિન્ન નથી કે ? સુન્ની મુસલમાનોની મજદોમાં શીયાએ જઈ શકે છે કે? આ માટે કોંગ્રેસ સરકાર કે જે પિતાને બધી પ્રજાના પ્રતિનિધિરૂપ હોવાને દ કરે છે તે શા માટે મુસલમાનેને સારું બીલ નથી લાવતી? શીખોના ગુરુદ્વારમાં બધા હિંદુ માત્ર પ્રવેશ નથી કરી શકતા. આ માટે કોંગ્રેસ સરકાર શું કરી શકે તેમ છે ? પરદેશી ખ્રીસ્તીઓ અને દેશી એંગ્લો ઇન્ડીઅનેના ધાર્મિક કે સામાજિક રીતરીવાજોમાં પરસ્પરને ઘણું જ ભેદભાવ છે તે કોંગ્રેસની પ્રજાકીય સરકાર આ માટે કેમ કાંઈ કાયદો ઘડી શકતી નથી? વલ જેને તેમજ હિંદુઓ માટે જ આ કાયદો શા માટે ? વ્યવહારમાં કહેવત છે કે “નબળો માટી બૈરી પર રે” એની પુનરા ત્તિ નથી થતી કે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035298
Book TitleVartaman Kale Shraddhalu Jainonu Karttavya
Original Sutra AuthorN/A
AuthorKalyan Prakashan Mandir
PublisherKalyan Prakashan Mandir
Publication Year1947
Total Pages74
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy