________________
: ૨૯ :
જેનેનું કર્તવ્ય
બંધ કરાવ્યો હતો, અને જગલુરુ તપાગચ્છાધિપતિ શાસનસમ્રાટ આચાર્યદેવ શ્રી વિજયહીરસુરીશ્વરજી મહારાજશ્રીના સદુપદેશ બાર મહિનામાં છ મહિના સુધી સમસ્ત હિંદમાં તે યવનમેગલ સમ્રાટે અમારિ પ્રવર્તન કરાવ્યું હતું. જ્યારે આજે કોંગ્રેસ સરકારને, કેઈપણ અનાથ છોને રક્ષણ આપવાની વાતમાં હસી કાઢવા જેવું લાગે છે? સરદાર વલ્લભભાઈ પટેલ બોલે છે કે -
આપણી મૂળ વાત તે એ ચાલે છે કે, એક બાજુ કેસના આગેવાનો ધર્મની બાબતોને પ્રચાર કરવા માટે કાયદાન આશરે લેવાની ઘસીને ના પાડે છે, એટલું નહિં પણ જીવદયાપ્રેમી ધર્માત્માઓની લાગણીને દુઃખ થાય તેવા નિવેદને પ્રસિદ્ધ કરે છે. તેમાં સરદાર વલલભાઈ પટેલ જેવા તે બોલે છે કે “જ્યાં સેંકડે માન મરી રહ્યા છે ત્યારે લેકેને ગોવધ બંધ કરાવવાનું સૂઝે છે.' બરાબર છે. માણસે મરતા હોય તે ન મરવા જોઈએ એમ અમે કહીએ છીએ. કેઈપણ જીવ ન કરવો જોઈએ એમ , અમારૂં જેનશાસન પિકારી પિકારીને સમસ્ત સંસારને ઉપદેશી રહ્યું છે, પણ એથી માન મરે માટે, પશુ પક્ષી કે કેઈપણ જીવને સંહાર થઈ રહ્યો હેય ને આપણામાં સામર્થ્ય હોય તે તે જીવનું શું રક્ષણ ન કરવું?
કોઈપણ જીવને આપણે બચાવી ન શક્તા હેઈએ એ કદાચ બને! કોઈપણ આત્માને સુખ આપવાની આપણામાં શક્તિ ન હોય એ બરાબર છે, છતાં કોઈપણ જીવને આપણે આપણું શક્તિસામર્થ્યથી દુઃખ ન આપવું એ આર્ય દેશની ધર્માત્મા પ્રજાનેલ. પિતાને ધર્મ છે. આમાં કેઇપણ બે મત ધરાવી શકે જ નહિં.
આ રીતે જીવેના રક્ષણની વિરુદ્ધમાં દલીલ થાય છે. તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com