________________
જેનેનું કર્તવ્ય
ધાર્મિક દૃષ્ટિએ લે છે? કેવલ પિતાના સ્વાર્થ ખાતર તે કસાઈ લેકે પણ ઘેટાં, બકરાં, ગાય, પાડા વગેરે જેનું સંરક્ષણ કરે છે એથી શું ? જે કો માંસ ખાય તે લોકો જીવદયામાં માને છે એમ કહેવું એ આર્ય સંસ્કૃતિમાં માનનારના મુખમાં કદિ શોભે ખરું કે ?
તે પછી હરિજનને ભલે, અસ્પૃશ્ય ગણાય કે એની સાથે વ્યવહારે ન રખાય તે એથી શું તેના પરને તિરસ્કાર કહેવાય છે? કર્માધીન સંસારમાં આ રીતના ભેદો, તરતમતા, જૂનાધિકતા હંમેશા અનાદિકાલથી ચાલી આવે છે, એના માટે આ બધા બલાત્કારે શા માટે? શું બધા હિંદુઓ આવા જ છે કે ?
ગાંધીજી હિંદુઓને કહે છે કે, હિંદની પશુસંપત્તિ મોટે ભાગે હિંદુઓના હાથમાં છે, પણ ઢોરની ઓલાદ હિંદમાં જેવી કંગાળ અને માવજત વગરની જોવાની મળે છે, તેવી બીજા કોઈ મુલકમાં નહિં મળે ? ગાંધીજીનું કથન શું સાચું છે? બસ હિંદુઓજ હિંદની પશુસંપત્તિનું રક્ષણ કે માવજત કરતા નથી એ હકીકત બાબર છે? જે પશુસંપત્તિનું રક્ષણ કે તેની માવજત હિંદુઓ નથી કરતા, તે કાયદાદ્વારા તેમ કરાવવા માટે શા સારૂ કોંગ્રેસ સરકાર લેક પર દબાણ ન લાવે ? ખરી વાત એ છે કે આ કોંગ્રેસના નાયકે પશુઓની જીવદયામાં કે અહિંસામાં માનતા હેય તેવું તેમના કોઈપણ નિવેદન કે વિચારોમાંથી પણ આપણને જણવા સાંભળવામાં આવતું નથી.
તમને ખબર હશે કે, અકબર બાદશાહના કાલમાં હિંદુકેમની ધાર્મિક લાગણીને માન આપી, ધાર્મિક તેમજ આર્થિક
દષ્ટિએ તે મેગલ સમ્રાટે ગાય આદિ પશુઓને વધ કાયદાકારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com