________________
: ૨૭ :
જેનેનું કર્તવ્ય .
આશરો લીધા વિના પશુસંપત્તિના રક્ષણમાં લેકેને ધ્યાન પરેવવાનું તેઓ જણાવે છે, તે રીતે આપણે કહીશું કે, કાયદાન આશરે લીધા વિના હરિજનના હક્કોનું સંરક્ષણ કરવાને તમે શા માટે લેકેનું ધ્યાન નથી દેરતા ? જ્યારે ગાય આદિ પશુઓ કે જેઓ પિતાના રક્ષણ માટે કાંઈ કરી શકવાને અસમર્થ છે, તેને અંગે તેઓ કહે છે કે ગાયોને રાખવાવાળા હજાર હાથવાળો માથે બેઠા છે. કેવી અસંગત દલીલ
ત્યારે હરિજન કેમના ઉદ્ધારની વધારે પડતી ઘેલછામાં કાયદો કરવાની ઉતાવળમાં આવીને એઓ શા માટે એ ભૂલી જાય છે કે, હરિજનકેમને પણ રાખવાવાળે તે હજાર હાથવાળે માથે બેઠે છે! ખરી વાત એ છે, કે હિંદ દેશ પરથી ભલે આજે પરદેશી સરકાર જતી હોય પણ પરદેશી સંસ્કૃતિ નથી જતી. એકે હિંદના લોકોને કેવળ શરીર, અર્થકારણ કે રાજકીય દૃષ્ટિએ પરાધીન કદાચ બનાવ્યા હશે; જ્યારે બીજાએ એટલે પરદેશી સંસ્કૃતિએ હિંદની પ્રજાનાં માનસમાં ઘણું ઘણું વિકૃત પરિવર્તન કરાવ્યું છે. આજે સત્તા પર આવી રહેલા કેસી આગેવાને તેમજ ખુદ ગાંધીજી પોતે કેવલ પરદેશી સંસ્કૃતિના જ વારસદાર છે. જેથી માનની દયામાં જ એ લોકો કેવલ માને છે, અને પશુ કે અનાથ મૂંગા જીવોની સૃષ્ટિને નાશ થતું અટકાવવાને પગલાં નહિં ભરવાનું પતે સમર્થન કરે છે, અને એને માટે કેટકેટલી વાઘાત દલીલ કરે છે !
યૂરોપની પ્રજાને બચાવ કરતાં ગાંધીજી કેવી અયોગ્ય વાત કરી નાંખે છે. તેઓ કહે છે કે ' ત્યાં પ્રજા ગોમાંસ ખાય છે ખરી, પણ પિતાના ઢોરઢાંખર અને પિતાની પશુસંપત્તિની એ લેક ઉત્તમમાં ઉત્તમ પ્રકારે સંભાળ લે છે ને માવજત કરે છે. ” આ શું બરોબર છે? આ બધી સંભાળ એ શું - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com