________________
: ૩૧ :
જૈનાનુ કર્તવ્ય
જ્યાં સુધી સસાર છે ત્યાં સુધી:
કેટલાકેા કહે છે કે, · જૈન સાધુએ સમાનતાની ચળવળના વિરોધી છે.' આવુ ખેલનારા ખરી રીતે જૈન સાધુઓના પિરચયમાં આવતા નથી, કેવલ બહારના વાતાવરણથી દોરવાઈને જિનેશ્વરદેવના માર્ગોમાં રહેલા જૈન ધર્મગુરુએ માટે ખાટા પ્રચાર કરી રહ્યા છે. જો કે આવા પ્રચારથી અમારા અંતરમાં ખીજી કાં ખરાબ અસર થતી નથી, અને તે આત્મા માટે અમને હૃદયમાં રહેજ પણ દુર્ભાવ નથી તેમજ આવા વિષયમાં અમને દુર્ભાવ થવા પણ ન જોઇએ ! છતાં જે સાચી વસ્તુસ્થિતિ હાય તે યેાગ્ય આત્માઓને જરૂર જણુાવવી જોઇએ !
-
પહેલી વાત એ છે કે, સમસ્ત સંસારમાં સમાનતા માટે વધુમાં વધુ કરી છૂટનાર હાય તે। જિનેશ્વરદેવના શાસનમાં રહેલા જૈન શ્રમણા છે. જગતની વિષમતા અમારાથી સહી જાતી નથી, માટેજ આ બધી વિષમતાઓની સ્હામે તેના કારણુરૂપ કર્માંને જડમૂળથી ઉખેડી નાંખવાને અમે મારચે માંડ્યો છે, અમારે મા અમારા ધ્યેયને સાનુક્લ છે. આઠ પ્રકારનાં કર્મીને જ્યાં સુધી સથા ક્ષય ન થાય ત્યાં સુધી સમસ્ત સસારમાં ડગલે ને પગલે વિષમતા રહેવાની. આથી તે વિષમતાથી કંટાળા ન ચાલે. હા. તે ટાળવાને ચેાગ્ય ઉપાય અવશ્ય લેવા જોઇએ !
જગતની વિષમતા, પરાધીનતાને મૂળથી નાશ કરવાને સારૂ, આશ્રવ માત્રને ત્યાગ કરી, સવર્ ને નિરાના માર્ગે ધર્માત્માઓએ જવુ જોઇએ. રાગથી કંટાળેલા દર્દી પેટ કે માથું કૂટે, રોગમુક્ત ન થઈ શકે, તે માટે તેણે યોગ્ય ઔષધોપચાર વિધિપૂર્વક સેવવા જોઇએ. શ્રીજિનેશ્વરદેવનું શાસન, સંસારની સાલીએ વિષમતા ઉખેડી નાંખવાને, અહિંસા, સંયમ અને તપની આરાધનાને માગ આપણને ઉપદેશ છેઃ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com