________________
જૈનાનુ ક વ્ય
ઇરાદાપૂર્વક ઉશ્કેરશે તેા તે પેાતાની લેકપ્રિયતાને જરૂર જોખમાવશે. ધ ગુરૂ શ્રાપ ન આપે, તે તા:
: ૧૮ :
આજે જે સરકાર, વાજતે ગાજતે સત્તા પર આવી રહી છે, તેને માટે આમ કહેવુ એ કદાચ કઅવસરનું ગણાય, છતાં એક ધર્મગુરુ તરીકેની અમારી ફરજ છે કે, યેાગ્ય ધર્માત્માને જરૂરી ચેતવણી આપવી જોઈએ. ભલે, આખી દુનિયા આજે નાચી રહી હેાય છતાં અમને જે કાંઇ જાતુ હાય તે આત્માર્થી આત્માએની સમક્ષ આખી દુનિયાની વિરુદ્ધનુ હાય તે પશુ જણાવી દેવુ જોઇએ. આમ કરવામાં અમે જો લેકસનાને આધીન બન્યા તે અમે અમારી ફરજને ચૂક્યા કહેવાઇએ.
આ ઑગસ્ટ માસમાં કે તેની પછીના મહીનામાં આ ખીલ, કાયદા માટે ધારાસભામાં પસાર થવાનું છે. આ ખીલ એટલે સત્તાદ્વારા જૈનેાના ધમ સ્થાનેાના માલીકી હક્કને ઝૂંટવી લેવા માટેને કાયદેસરને અત્યાચાર. જો જૈનેા ઉદારતાના નામે, ધમની આરાધના, રક્ષા, કે પ્રભાવનાના આવશ્યક કર્તવ્યમાં ચૂકયા તે આજે નહિ પણ આવતી કાલને ઇતિહાસ એમ કહેશે કે, 'જૈન જેવી શાણી, ને વ્યાપારી કામને પેાતાને સ્વમાનપૂર્વક જીવતા આવડતું નહેતું.' આ કાલી ટીલી ન લેવી હોય તે આપણે હવે જાગવાનું છે! કાંગ્રેસ સરકાર ભલે લેાકપ્રિય ગણાતી હોય તે પણ એ લેાકપ્રિયતાને દુરૂપયોગ ન થઈ શકે. જો આમ થશે તે તે સત્તા લાંખે સમય નહિ જીવી શકે. કૅાંગ્રેસ સરકારના આજના આર્ભ દિવસે, ધમ ગુરૂ તરીકે આ અમારા શ્રાપ નથી, પણ આશીર્વાદ છે. જૈનેના ધર્મગુરુ રાગદ્વેષની વૃત્તિઓ પર કાપ મૂકનારા હોય છે. મૈત્રી, પ્રમાદ, કારુણ્ય અને મધ્યસ્થ ભાવનાઓના પવિત્ર સંદેશ જગતના આત્માઓની સમક્ષ પ્રચાંરનારા તેઓશ્રી જિનેશ્વરદેવના રણીયા છે. આથી તેઓ આશીર્વાદ આપે પણ શ્રાપ આપવાનું એમને પ્રયોજન નં ડ્રાય ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com