________________
જૈનાનું ક બ્ય
હાથમાં આવેલી સત્તા દ્વારા હિંદુ અને જૈન કામના ધાર્મિ— સામાજિક વ્યવહારામાં અનુચિત હસ્તક્ષેપ કરી રહી છે.
: ૧૭ :
"
મુંબઇની કોંગ્રેસ સરકાર હરિજન મંદિર પ્રવેશ ' ખીલ, ધારાસભામાં પસાર કરાવવા ઇચ્છે છે. એમાં જણાવવામાં આવ્યુ છે કે, ‘ હરિજન કામ, હિંદુ તેમજ જૈન મંદિશમાં પેસી શકે છે, પૂજા અર્ચા કરી શકે છે, તે તેને તેમ કરતાં જો કોઇ અટકાવશે, તેને ગુન્હેગાર ઠરેથી છ મહિના સુધીની કેદની અથવા દંડની અથવા એ અન્ને સજા થઇ શકશે'.
·
મુંબઇ સરકારને
આ કાયદો એ કૈવલ સત્તાના ઉન્માદ છે. હરિજન ' એટલે ઢેડ, ભંગી કે ચમાર; એ જાત, જે કુલમાં ઉત્પન્ન થઇ છે, તે કુલ તે જાત નીચ ગેાત્રના ઉધ્ય ભાગવી રહી છે, તે જાતને ઉદ્ધાર કરવા હાય તા આ રીતે કાઇપણ કામ પર કાયદાદારા બલાત્કાર ન હોઇ શકે! તે કામને તિરસ્કાર, તર્જના, કે અપમાન ન હાઇ શકે ! કે કાઈ ન કરે એ માટે કદાચ કાયદે સંભવિત છે. પણ આ તો કાયદાને તે મળેલી સત્તાને ભયંકર દુરૂપયોગ છે.
C
હરિજન કામની સાથે અન્ય હિંદુએ કે જૈનાએ ક્રમ વવું ? એ અધિકાર તે તે ક્રામેની પોતાની ઇચ્છા ઉપર આધાર રાખે છે. આ ખીલ તા ત્યાંથી આગળ વધીને જેનેાના ધાર્મિક સ્થાનેા પર લાગુ કરવામાં આવે છે. આ કેટલું બધુ` વિચિત્ર છે! પ્રજાકીય સરકારની તે એ ક્રૂરજ છે કે, ક્રાઇ પણુ કામના સામાજિક કે ધાર્મિક જે હક્કો, અધિકાર, પરપરાથી ચાલ્યા આવતા હાય તે સુલેહશાંતિના અવિરોધી હોય તેવા દરેકે દરેક હક્કોનું સંરક્ષણ કરવું. પ્રજાની ગણાતી સરકાર જો આમ નહિ કરે તે સત્તાને અયેગ્ય રીતે ઉપયાગ કરી, કાઇ પણ કામની ધાર્મિક લાગણીને
ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com