SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ સેવે ભવિયા સિદ્ધચકને છ ચિત્ત ચંચળતા નિવારી રે ! ગુણીને સેવ્યા ગુણ સંપજે છ એમ મન માં વિચારીરે સેવે છે ૧ મે ત્રિજગ પૂજ્ય અરિહંત પ્રભુજી, સઠ ઈંદ્ર જેના દાસરે છે નાથને પંચ કલ્યાણકેજી, સકળ જીવને હેએ ઊલાસરે છે સે૨ કર્મ ક્ષયે સિદ્ધપદ લહ્યું છે, વિશેષ સામાન્ય ઉપયેગીરે રૂપી અરૂપી ષટ દ્રવ્યને, ખેલ દેખે જે અગી રે સેવે ! પંચ પ્રસ્થાને આચારજ ભલાજ, મુનિ મન વિશ્રામ કામરે છે છત્રીશ છત્રીશીઓં શેતાજી, ગ૭પતિ શ્રી પૂજ્ય નામ છે સેવો ૪ છે ગુણ પચવીશ ઊવઝાયનાજી, સૂત્રદાની ઊપમા શેળરે છે જુવરાજ પરે ગચ્છ ચિંતા કરે છે, મીઠા ઈક્ષસમ બલરે છે સેટ છે ૫ છે. સારું મન તે સાધુ ભલાજી, ચરણ કરણ ગુણ ખાણ છે નવ કપી વિહાર જે આદરીજી, ભવિનું ટાઢ્યું અનાણુરે છે સેવે છે ૬ કે મલ ઉપશમ ક્ષય ઊપશમેજી. ક્ષયથી ત્રિવિહેં હાએ જેહરે I શલશઠ બોલે સોહામણે, પ્ર મું દર્શન તેહરે છે સેટ . ૭. પાંચ ભેદે જ્ઞાનીએ જ્ઞાન કહ્યું છે. પ્રત્યક્ષ પક્ષ ભેદ સહિત રે છે અનર્મિત - અર્પિત નયવાળીજી, જે વિસંવાદ રહિત રે , સેન્ટ છે ૮ સંજમ સત્તર ભેદે હુવે છે, જે આદરે દુઃખ જાય ૨ દિશા જાગરણ ઈડાં કહીછ, સુરવધુ નમે વળી પાચરે છે સેટ છે ૯ છે દ્વાદશ ભેદે જે તપ ભ જી , તે બાહા અત્યંતરથી એ રે . ક્ષમા સહિત આરાધતાજી, પાતિક ન રહે કેયરે સેવે છે ૧૯ એમ નવ પદ ગુણ રત્નજી, પારન લહે મતિમંતરે છે ધર્મચંદ્ર કર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035296
Book TitleVande Viram
Original Sutra AuthorN/A
AuthorPadmavijay Gani, Danvijay Gani
PublisherHemchandracharya Jain Sabh
Publication Year1921
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy