________________
સુભવિયા ૪ નોકારવાળી વીશ ગણ, એકેક પદની ૨છરે પહહ અમાર સદા વજડાવી, સુણે આગમ ગુર સંગે સુભવિયા ૫ કહે ધર્મચંદ સિદ્ધચક સેવતાં, લહી મંગળ માળછરે છેરાજ્ય રિઢ રમણ સુખ પામે, જેમ નરપતિ શ્રીપાળ છે સુભવિયા છે ૬ છે
છે અથ દીવાળીનું સ્તવન.એ ૨ છે છે મારે દિવાળી રે થઈ આજ, પ્રભુ મુખ જેવાને સરચાં સરયાં રે સેવકનાં કાજ, ભવ દુઃખ ખાવાને છે એ આંકણી મહાવીર સ્વામી મુક્ત પિતા ને, ગૌતમ કેવળ જ્ઞાનરે ! ધન્ય અમાવસ્યા ધન્ય દીવાળી મારે, વીર પ્રભુ નિવારણ - જિન મુખ૦ ૫ ૧ છે ચારિત્ર પાળ્યાં નિ૨મળાંને. ટાળ્યાં તે વિષય કષાયરે છે એવા મુનિને વાંદીએં તે, ઊતારે ભવ પાર છે જિન મુખ૦ કે ૨ બાકુળ
હેરિયા વીરજી ને, તારી ચંદન બાળા રે ! કેવળ લઈ પ્રભુ મુકતે પોહાતા, પામ્યા ભવને પાર છે જિન મુખ૦ છે ૩ છે એવા મુનિને વાંદીએ જે, પંચ જ્ઞાનને ધરતાંરે છે સમવસરણ દઈ દેશનારે, પ્રભુ, તારયાં નર ને નાર આ જિન મુખ૦ કે ૪ વશમાં જિનેસરૂ ને, મુક્તિ તણા દાતારરે કરજે કવિયાણું એમ ભણેરે, પ્રભુ, ભવને રે ટાળ છે જિન મુખ૦ ૫ છે
છે અથ શ્રી સિદ્ધચક્રજીનું સ્તવન છે છે કુંવર ગંભારે નજરે દેખતાં છ એ દેશી છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com