________________
૭ જોડીનેજી, કહે તારો ભગવતરે ૫ સેવા॰ ! ૧૧ ઘ
॥ અથ શ્રી સિચક્રજીનું સ્તવન. ॥
॥ શોખ સાસુજી દેછેરે વહુજી રહેા ઢંગે! એ દેશી ! સિદ્ધચક્રને ભજીએરે ! કે વિયણુ ભાવ ધરી મદ મનને તજીએરે ! કે કુમતા દૂરકરી ॥ એ આંકણી પેહેલે પદે' રાજેરે, કે અરિહંત શ્વેતતણું ! બીજે પદે છાજેરે, કે સિદ્ધ પ્રગટ ભણું ! સિદ્ધ ૫ ૧ ૫ ત્રીજે પદે પીળારે, કે આચારજ કહીએ' ! ચેથે પાઠ કરે, કે નીળવણ લહીએ' પ્રસિદ્ધ॰ ॥ ૨ ॥ પાંચમે પદે સાધુરે, કે તપ સમ સૂરા ! શામ વરણે સહેરે, કે દ”ન ગુણુ પૂરા u સિદ્ધ॰ ॥ ૩ ॥ દર્શન નાણુ ચારિત્રરે, કે તપ સમ શુદ્ધ વા ! ભવિ ચિત્ત આણીરે, કે હૃદયમાં ધ્યાન ધરી સિદ્ધ ॥ ૪ ॥ સિદ્ધચક્રને ધ્યાનેરે, કે સકટ ભય ન આવે ! કહે ગાતમ વાણીરે, કે અમૃત પદ્મ પાવે સિદ્ધ॰ ॥ ૫ ॥
แ
॥ અથ શ્રી સિચક્રજીનું સ્તવન. ॥ ા નિદ્રડી વેરણ હુઈ રહી ા એ દેશી ૫ શ્રી સિદ્ધચક્ર આરાધિયે, જિમ પામેા હા ભવિ કેડિ કલ્યાણ કે શ્રી શ્રીપાલ તણી પરે, સુખ પામે છે લહેા નિમલ નાઝુકે ! ૧૧ ૫ નવ પદ્મ ધ્યાન ધરે સદા ! ચેખે ચિત્તે હા આણી બહુ ભાવ કે ા વિધિ મારાધન સાચવા, જિમ જગમાંહા હાયે જસના જમાવકે ! નવ૦ | ૨ ૫ કેશર ચંદન કુસુમશું, પૂજીને ઊવેખીચે ધૂપ કે ાકું દર્
હા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com