________________
-
-
F432736496796436032*3*363*363*
અર્પણ પત્રીકા.
-~- - પૂજ્યપાદ પરમ ગુરૂ શ્રીમદાચાર્ય શ્રી વિજયનિતિ સૂરીશ્વરજી મહારાજ સાહેબના ચરણકમલમાં
આપસાહેબ. શાંત, દાંત-ગાંભીર્યાદિક અનેક ગુણોએ કરી બીરાજમાન હાઈ. દેશાનું દેશ વિહાર કરી. કોઈ જાતના મત મતાંતર કે બખેડામાં નહિં પડતાં, પિતાના અને પરના આત્માને શાંતિ આપનારા છે. વલી ભવ્ય જીવને ઉત્તમ ઉપદેશામૃત વાણી વડે સિંચન કરી સમકિતરૂપી રત્નને પ્રગટ કરાવનાર છે. મને પણ બચપણમાં (બાલ્ય અવસ્થામાં) જ્ઞાનને બેધ આપી અજ્ઞાનપણામાંથી બચાવનાર પણ આપ જ છે આપણે મારા ઉપર ઘણેજ ઉપકાર છે તે પ્રેમથી, તથા ગુરૂ ભક્તિથી આ લધુ પુસ્તક આપને જ અર્પણ કરું છું. તે આપ સ્વીકારશોજી.
લી. આપને સદાને સેવક.
શા, મણીલાલ હીરાચંદ, COSMOSOLSOSOS અનુક્રમણિકા.
પાનું. ૧ દીવાલી સ્તવન અર્થ સહિત. ...
–૧-૪૩ ૨ વાસ સ્થાનક વિગેરે વિધિ. ૩ ચેત્યવંદને. ૫. .
૪૮–૫૧ ૪ સ્તવને. ૧૩ .
પર-૬૨ ૫ સ્તુતિઓ. ... ... ...
• ૬૨-૬૫ દતિમ સ્વામીને રાસ અર્થ સાથે.
... ૧૬-૮૦
-
------ -
૪૪–૪૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com