________________
છે
નમ: સિદ્ધમ
છે હી શ્રી ગુરૂ ગતમાય નમ:
श्री दीवाळी स्तवन अर्थसहित.
ઢાલ પહેલી. રાગ રામગિરિ.
પ્રથમ એક પીડીકા-ઝગમગ દીપિકા-એ રાગ. श्री श्रमण संघ तिलकोपमं गौतम, सुगति प्रणिपत्य पादा. रविंदः इन्द्रभुति प्रभव महंसो मोचक, कृत कुशल कोटि कल्याण कंदं. १
ભાવાર્થ-શ્રી મુનિરાજના સમુદાયમાં તિલક સરખા, ૌતમ ગોત્રવાળા, તેમને તથા સદગતિ આપનાર છે ચરણ કમળ, જેમના એવા તથા ઈન્દ્ર ભૂતિ ગણધર પ્રભુ પાપથી : મૂકાવનારા, કરેલ છે કુશળ જેમણે એવા, અને કરડે ગમે કલ્યાણ (સુખ) ના કંદરૂપ એવા (શ્રી ગૌતમ સ્વામિ) ને નમસ્કાર કરીને. ૧ . .
मुनि मन रंजणो, सयल दुःख भंजणो, वीर वर्धमानो जीणंदो; मुगति गति जीम लही, तिम कहुं सुण सही, जीम होए हर्ष हइडे आणंदो.
मु० २ ભાવાર્થ-મુનિના મનને રંજન કરવા વાળા, અને સર્વ દુઃખને ભાંગવા વાળા એવા વીર (મહા પરાકમી) શ્રી વર્ધમન જીનેશ્વર જે રીતે મિક્ષ પામ્યા તે રીતે હું અહિં (શ્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com