________________
$$
$$ $$ $$ શ્રી હેમચન્દ્રાચાર્ય જૈન ગ્રંથમાલા નંબર-૧
2
वन्दे वीरम्. પંડિત શ્રીપદ્મવિજ્યજીગણિ રચિત. શ્રી દીવાલી સ્તવન મૂલ તથા
ભાષાન્તર સહિત.
8
વિસસ્થાનની નવપદજીની જ્ઞાન પંચમીની તપની વિધિ. દીવાલીનું ગરણું, દીવાલીને તથા નવપદજીના ચૈત્યવંદને, સ્તવન,
સ્તુતિઓ, તેમજ પરમપૂજ્ય ગુરૂ મહારાજ શ્રી ગૌતમ સ્વામીને રાસ અર્થ સહિત.
પૂજ્યપાદ્ પરમ ગુરૂ શ્રીમદાચાર્ય શ્રી વિજયનિતિ સૂરીશ્વરજીના સદુપદેશથી,
પાટણ નિવાસી મમ શા. હીરાચંદ દોલતચંદના સ્મરણાર્થે તેમના સુપુત્ર શા. મણીલાલ હીરાચંદની આર્થિક સહાયથી.
યોજક, પંન્યાસ શ્રીદાનવિજયજીગણિ.
છપાવી પ્રસિદ્ધ કરનાર શ્રીહેમચન્દ્રાચાર્ય જૈન સભાના સેક્રેટરી. શા કેશવલાલ પ્રેમચંદ, બી. એ. એલ. એલ. બી.
હાઈકોર્ટે વકીલ.
ઠા. હાજા પટેલની પિાળ - અમદાવાદ, સંવત ૧૮૩૭. પ્રત. ૧૦૦૦. સને ૧૯૨૦ અવૃત્તિ. ૧ લી.
વીર સંવત ૨૪૪૭. શ્રી સત્યવિજય” પ્રીન્ટીંગ પ્રેસમાં શા. સાંકળચંદ હરીલાલે છાપ્યું. કે. પાંચકૂવા નવા દરવાજ–અમદાવાદ,
| કીં અમૂલ્ય (ભેટ.).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com