________________
૩૭
દિત, પ્રસિદ્ધ), જ્ઞાતિપુત્ર, જ્ઞાતિકુલચન્દ્ર, વૈદેહ, વિદેહદત્તાત્મજ, વૈદેહણ, વિદેહસુકુમાર, શ્રમણ ભગવાન મહાવીર ત્રિશ વસર વિદેહ દેશે કાટાઈયા માતાપિતાર દેવત્વ પ્રાપ્તિ હઇલે ગુરૂજન એ મહત્તરગણેર અનુમતિ લઇયા પ્રતિજ્ઞા સમાપ્ત કરિયા છિલેન.”
–કલ્પસૂત્ર, વસન્તકુમાર ચટ્ટોપાધ્યાય એમ. એ.
કલકત્તા વિશ્વવિદ્યાલય, ૧૯૫૩ પૃ. ૮૭ આ બધા પ્રમાણેથી એ તાત્પર્ય નિકળે છે કે ભગવાનને જન્મ વિદેહ દેશમાં જ થયો હતો. મગધ કે અંગ દેશમાં નહિ. છેવટે અમે આ વાતને વધારે પુષ્ટ કરવા માટે દિગમ્બર ગ્રંથના પણ પ્રમાણે આપીએ છીએ.
(૪) દિગમ્બર-શામાં પણ કુડપુરને જંબૂદ્વીપના ભારતવર્ષમાં વિદેહદેશની અંદર બતાવ્યું છે.
(क) उन्मीलितावधिदशा सहसा विदित्वा
तजन्मभक्तिभरतः प्रणतोत्तमाङ्गाः। घण्टानिनादसमवेतनिकायमुख्या
दिष्टया ययुस्तदिति कुण्डपुरं सुरेन्द्राः ॥१७-६१ ॥ (મહાકવિ અસગ (ઈ. સ. ૮૮૮) વિરચિત વર્ધમાન ચરિત્ર)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com