________________
૩૮
વિભાગના પૃષ્ઠ ૨૫૬ ઉપર આને અર્થ A videha ‰ અર્થાત્ ‘વિદેહવાસી કર્ચી છે. પરન્તુ ‘ વિવે૬૨ 'ના અર્થ A native of videha · અર્થાત્ ‘વિદેહ નિવાસી કર્યો છે. જે કે ઠીક નથી. · વિલેન‹ ને અર્થ ‘વિદેહ દેશમાં શ્રેષ્ઠ ’ હોવા જોઈએ, કારણ કે ‘ નો નાય : 'ના અર્થ ઉત્કૃષ્ટ ' કરવામાં આવ્યેા છે. જેમ ‘ નાહ્યઃ સર્જાઇ ત્યર્થ:। * ( આવશ્યકનિયુકિત હારિભદ્રીય ટીકા પત્ર ૧૮૩ | ૧. )
1
( ખ) હવે અમે અમારા ઉપરના અર્થના સમન માટે કલ્પસૂત્ર ’ની ‘ સન્દેહવિષૌષધિટીકા ' [શ્રી જિનપ્રભસૂરિષ્કૃત] નું ઉર્દૂરણ આપીએ છીએ:
"
,,
एतेषां च पदानां कापि वृर्त्तिनं दृष्टा, अतो वृद्धाम्ना ચાન્થાવિ માનનીયાન ” ( પૃષ્ઠ ૯૫) અર્થાત્ આ પદેની વ્યાખ્યા કાઈ પણ ઠેકાણે જોવામાં નથી આવી. તેથી પરમ્પરાથી જુદા અર્થ પણ તેના થઈ શકે છે. આ ઉદ્ધરણથી અમારી ધારણાને પૂરેપૂરા ટેકા મળે છે, એમાં જરા પણ સન્દેહ નથી.
-
(ગ ) અમારી માન્યતાનુ વિશેષ સમર્થન કલ્પસૂત્રના બંગાલી અનુવાદ (વસન્તકુમાર ચટ્ટોપાધ્યાય એમ. એ. કૃત) થી પણ થાય છે. તેઓ લખે છેઃ
"
દક્ષ,દક્ષપ્રતિજ્ઞ, આદર્શ રૂપવાન, આલીન ( કાચબાની માફક સલીન વૃત્તિ), ભદ્રક (સુલક્ષણ), વિનીત, જ્ઞાત (સુવિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com