SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ २० The seat of the central government shifted from Janakapura in the Nepal Tarai to Vaisali (Modern Basarha in the district of Muzaffarpur ) which came into prominence in the 6th century B. C. —History of Tirhut By S. N. Singh. page–54–35 અર્થાત્—જનકપુર ( મિથિલા) ની કેન્દ્રીય સરકાર અહીંથી ઊઠીને વૈશાલી ( આધુનિક બસાઢ, મુજફ્ફરપુર જીલ્લાની અંદર આવેલું ) માં આવી ગઈ હતી.૧ ગ. જન દૃષ્ટિકાણ इतश्च वसुधावध्वा मौलिमाणिक्यसन्निभा । वैशालीति श्रीविशाला नगर्यस्त्यगरीयसी ॥ १८४ ॥ आखंडल इव/खंडशासनः पृथिवीपतिः । चेटीकृतारिभूपालस्तत्र चेटक इत्यभूत् ॥ १८५।। - त्रिषष्टिशलाका पुरुष चरित्रपर्व - १० पृष्ठ ७७ અર્થાત ધનધાન્યથી ભરપુર વિશાલ વૈશાલી નામની નગરી છે. તેના પર ચેટકનુ શાસન હતું. - तए णं से कूणिएराया तेत्तीसाए दन्तिसहस्सेहि तेत्तीसाए आससहस्सेर्हि तेत्तीसाए रहस हस्सेहि तेत्तीसाए मणुस्सकोडी हिं ૧ રાઇસ ડેવિડ્સની માન્યતા પ્રમાણે વિદેહની રાજધાની મિથિલા વૈશ્યલીથી ઉત્તર-પશ્ચિમમાં ૩૫ માઈલ ઉપર હતી. —જુએ બુદ્ધિસ્ટ ઇન્ડિયા, પૃષ્ઠ ૨૬ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.035295
Book TitleVaishali
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherKashinath Sarak
Publication Year1958
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy